________________
પ્રા. ગૂ. સાહિત્યમાં વૃત્તરચના
[
૭
(ભુજગપ્રયાત) પછે વાત વીતી કહી રાત કેરી, “મને મારશે ઊગતે સૂર વેરી; તમો તે માટે ત્યજે આજ માયા, વટાળું નહી અંતકાળે જ કાયા.' (કડી ૧૪૧)
(માલિની) તમ વિણ નર પૃથ્વી મધ્ય તે બંધુ મારા, તનમનધન સાથે પ્રાણ એ છે તમારા, તમ તન પડતાં હું પાશ ઘાલીશ કંઠે, અવસર મતિ દીધી દિવ્ય એ નીલક ઠે. (કડી ૧૪૫)
(મન્દાક્રાન્તા) એવી વાત ઉભય જનની સાંભળી તેહ ભૂપે, બારી મળે છપી રહીં પાટાન્તરે છન્ન રૂપે, ત્યારે ચિન્તાતુર નૃપ થયો, ચિત્ત માંહે વિચાર્યું; જેને આપી ઉદરદુહિતા સર્વ તેણે હરાવ્યું. (કડી ૧૫૦)
(શાર્દૂલવિક્રીડિત) તે માટે ડિજ, વાણિયે, મુજ સુતા એ ત્રણ્યનું સત્ય હું જોઈને દુહિતા દિજાર્પણ કરું, એવું કરું સત્ય હું; કન્યાદાન સમે વળી મુજતણું રાજ્યાધું તે આપવું એવો નિશ્ચય તો કર્યો દઢ રૂપે, જે પાપ તે કાપવું. (કડી ૧૫ર)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com