________________
પ્રા. ગૂ. સાહિત્યમાં વૃત્તરચના
[ ૧૯
ચામર–
ચતિ વિ જે જુતિ તે તરંગ આણમ્, જે સુદ્ધખિત સાલિન્દુત્ત લક્ષણે વાણિઉ, પાયા લહું તિ કીકી પયડ હેમ દીઉ આસણ,
સોહંતિ સુદયવસવીર તે તુરંગ આણે. ૯૫ ચિહું દિસિ ચામર ઢલઈ એ સિરવરિ એ સેહઈ છાત્ર, વિપ્ર વેઉધુનિ ઉચ્ચરઈ એ આઆ આગલિ એ નાનાવિધ પાત્ર.
બહુ બંદિણ કલરવ કરઈ એ. ૯૬ ચામરે–
કરંતિ બંદિણું અણિક મંગલિક્ક માલય, વિચિત્ત નિત્તિ પર પાડરાગ રંગ તાલીયં, ચડી તુરંગિ ચંગિ અંગ સાર સુન્દરી રમે,
તિ ચાલવંતિ નારિ શ્યારિ ચામર ચિહુ દિસે. ૯૭ વર આગલિ થિઉ સંચરઈ એ આ રાણ લે એ સરિસઉ રાઉ, પાયદલ પાર ન પામીઈ એ આઆ વલીયડઉ એ નીતાણુડે ઘાઉ,
હય હસઈ ગયરાય સારસી એ. ૯૮ ચામરે
કિિત સારસી ગઈદ સંડિ સુડિ ઉંબર, નીતાણુ ઢેલ ઢકક ધાઉ દૂઅ તાવ અંબર, ઉચિત વાઉ દિતિ રાઉ વેગિ તાવ રઇકરે,
પેમિ સુદયવચ્છવીર પત્ત તોરણ વર. ૯૯ ગયગામિણિ ગુણ વિનવઈ એ આઆ શશિમુખી એ કરઈ સિણગાર, હાર એકાઉલિ ઉરિ હવઈ એ આ કંદર્પ એ સમઉ કુમાર,
અહિણવઉ ઈદ નરિંદવરે. ૩૦૦ ચામર
નરિદ ઇદ મત્ત લઈ લેયમક્ઝિ સેહએ,
અદિદિઢ ભાણિયું મણુંતરંગિ સેહએ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com