________________
પ્રા. ગૂ. સાહિત્યમાં વૃત્તરચના અર્થાત , (આ કુટુમ્બમાં બાપ વિદ્વાનું છે, બાપનો પુત્ર પણ વિદ્વાન છે; માતા વિદુષી છે, માતાની પુત્રી પણ વિદુષી છે; કાણું ચેટી છે, તે પણ બિચારી વિદુષી છે; હે રાજન, આ કુટુમ્બ મને વિદ્યાના પુંજ જેવું લાગે છે.
પંદરમો સેકે પંદરમા સિકાના આરંભમાં જ એક ઉત્કૃષ્ટ વીરરસમય કાવ્ય આપણને મળે છે, અને તે શ્રીધર વ્યાસનો “રણમલ્લ છંદ.' એને રચનાકાળ હવે સં. ૧૪૨૫ અને ૧૪૪૬ વચ્ચે માનવો જોઈએ.૫ એમાં ચોપાઈ, સારસી, મરહદા, દુમિલા ઈત્યાદિ માત્રામેળ છંદોની સાથે પંચચામર અને ભુજંગપ્રયાત એ બે રૂપમેળ વૃત્ત પણ વપરાયાં છેઃ
( પંચચામર ) રઉ૬ સદ્ આસમુદ્ સાહસિકક સૂરઈ કઠેર ઘેર ઘોર છોર પારસિક પૂરઈ. અહંગ ગાહ અંગ ગાહિ ગાલ બાલ કિજઈ વિછાહિ જોઈ તેહ નેહિ મેચ્છ લેડિ લિજઈ. (કડી ૪૧)
( ભુજગપ્રયાત ) જિ બુખા આ બુમ્બા લિકિક સલકિક જિ બકિક બહકિક, લહકિક ચમકિક, જિ ચંગિ તુરંગિ તરંગ ચડના, રણુમ્મલ દિકૅણ દીન દડન્તા. જિ મુદ્દા-સમુદા, સદા સદસદા,
જિ બુમ્બલ ચુમ્બાલ બંગાલ બન્દા, ૫. આ કાવ્ય પંદરમાં શતક્નાં પ્રાચીન ગુર્જર કાવ્યમાં છપાયું છે. ત્યાં તેના સંપાદક દી. બ. કેશવલાલ ધ્રુવે તેને સં. ૧૪૫૪ આસપાસમાં રચાયેલું માન્યું છે, તેમાં કંઈ સમજ ફેર થઈ લાગે છે. એમાં ઈડરના રાવે જેમને પરાજય કર્યાનું લખ્યું છે તે દકફરખાન તથા સમસુદ્દીન ઈ. સ. ૧૩૬૮થી ૧૩૯૦ (સં. ૧૪૨૫ થી ૧૪૪૬) વચ્ચે પાટણના સૂબા હતા, એટલે કાવ્યને રચનાકાળ પણ એ જ અરસામાં મૂકવો જોઈએ. ( જ શ્રી. કેશવરામ શાસ્ત્રીત “કવિચરિત', ભાગ ૧, પૃ ૧૦-૧૩). Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com