SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ ८७ ८८ ૮૯ [તીર્થંકર-૧૯- મલ્લિનાથ નો પરિચય ૧૮૫ કારોમાં]] ૮૨ દીક્ષા વય પ્રથમ વયમાં દીક્ષા, | રાજ્ય ભોગવ્યા વિના દીક્ષા લીધી દીક્ષા વખતની શીબિકાનું નામ જયંતી ૮૪ ભ૦ સાથે કેટલાએ દીક્ષા લીધી? | ૩૦૦ પુરુષો (૩૦૦ સ્ત્રીઓ?) ૮૫ ભગવંત ક્યા લિંગે નીકળ્યા? | તીર્થંકર લિંગે નીકળ્યા અન્યલિંગ કે કુલિંગે નહીં ૮૬ કઈ નગરીથી દીક્ષાર્થે નીકળ્યા? | મિથિલા દીક્ષા લીધી તે વન કર્યું હતું? | સહસામ્રવન | દીક્ષા ક્યા વૃક્ષ નીચે લીધી? | અશોક વૃક્ષ કેટલી મુષ્ટિ મુઠ્ઠી) લોચ કર્યો? | પાંચ મુષ્ટિ (મુઠ્ઠી). ૯૦ દીક્ષા લેતા જ ઉપજેલ જ્ઞાન મન:પર્યવજ્ઞાન દીક્ષા વખતે દેવદૂષ્ય (વસ્ત્ર)કોણે ઇન્દ્ર પ્રભુના ખભે સ્થાપ્યું. સાધિક ૯૨ | આપ્યું? કેટલો વખત રહ્યું? | એક વર્ષ, બીજા મતે ચાવજીવ ૯૩ ભ૦ પ્રથમ પારણું શેનાથી થયું? | પરમાન્ન (ખીર) ૯૪ પ્રથમ પારણું ક્યારે થયું? | બીજા દિવસે.* * * * * * * * * * * * * * * ૯૫ પ્રથમ પારણું ક્યાં થયું? મિથિલા ૯૬ પ્રથમ ભિક્ષાદાતા કોણ હતા? | વિશ્વસેન ૯૭ પ્રથમ ભિક્ષાદાતાની ગતિ તે ભવે કે ત્રીજા ભવે મોક્ષ (આવશ્યક નિર્યુક્તિ ૩૩૪) ૯૮ | પ્રથમ ભિક્ષા-પ્રાપ્તિકાળે પ્રગટ | ૧.'અહોદાન' ઉદ્ઘોષણા થતાં પાંચ દિવ્ય ૨.દિવ્ય વાજિંત્રનાદ 3.સોનિયાની વૃષ્ટિ ૪.સુગંધી જળ+પુષ્પ વૃષ્ટિ ૫.વસ્ત્ર વૃષ્ટિ દીપરત્નસાગરજી સંકલિત [12] “શ્રી મલ્લિનાથ પરિચય”
SR No.035119
Book TitleTirthankar 19 Mallinath Bhagwan Parichay
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2017
Total Pages18
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size427 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy