SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪ | અ '[તીર્થંકર-૧૯- મલ્લિનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં ૬૩ ઉત્સધાંગુલ વડે ભ૦ ની ઉચાઈ | ૨૫ ધનુષ આત્માગુલ વડે ભ0 ની ઉચાઈ | ૧૨૦ આંગળ ૬૫ પ્રમાણાંગુલ વડે ભ૦ ની ઉચાઈ ૬ આંગળ ૬૬ ભગવંત નો આહાર | બાલ્યાવસ્થામાં ઇન્દ્રએ અંગુઠે મુકેલ અમૃત, પછી ઓદનાદિ વિશિષ્ટ અન્ન ૬૭ | ભગવંતના વિવાહ | વિવાહ થયેલા ન હતા ૬૮ ભગવંતે વિષયસેવન કરેલું? | ના નથી કર્યું, અવિવાહિત હતા ૬૯ | | ભગવંતની રાજjકુમાર અવસ્થા | ૧૦૦ વર્ષ ૭૦ ભગવંતનો રાજ્ય-કાળ | | રાજ્ય કરેલ નથી ૭૧ | ચક્રવર્તી હતા કે માંડલિક રાજા | રાજા થયેલ જ નથી ૭૨ | ભગવંત કઈ રીતે બોધ પામ્યા તેઓ સ્વયંબુદ્ધ હતા દીક્ષા-અવસર જણાવવા આવતા | બ્રહ્મદેવલોકે રહેલા લોકાંતિક દેવો અર્ચિ:, અર્ચિમાલી, વૈરોચન આદિ નવ પ્રકારે) લોકાંતિક દેવો આવી પ્રભુને દીક્ષાનો અવસર જણાવે છે. ૭૪ ભ૦ રોજ કેટલું વર્ષીદાન આપે? પ્રતિદિન ૧ ક્રોડ, ૮ લાખ ૭૫ ભ૦ વર્ષે કેટલું વર્ષીદાન આપે? | ૩૮૮ ક્રોડ, ૮૦ લાખ સોનૈયા ૭૬ ભગવંત ક્યારે વર્ષીદાન આપે? સૂર્યોદયથી મધ્યાહ્ન વર્ષીદાન આપે દીક્ષા માસ-તિથી (શાસ્ત્રીય) માગસર સુદ ૧૧ દીક્ષા માસ-તિથી (ગુજરાતી) માગસર સુદ ૧૧ ૭૮ દીક્ષા નક્ષત્ર અશ્વિની ૭૯ દીક્ષા રાશિ મેષ ૮૦ દીક્ષા કાળ દિવસના પૂર્વ ભાગે ૮૧ દીક્ષા વખતે કરેલ તપ અઠ્ઠમ ભક્ત ૭૩ وق દીપરત્નસાગરજી સંકલિત [11] “શ્રી મલ્લિનાથ પરિચય”
SR No.035119
Book TitleTirthankar 19 Mallinath Bhagwan Parichay
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2017
Total Pages18
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size427 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy