SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬ [તીર્થંકર-૧૯- મલ્લિનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં ભગવંતના પિતાની ગતિ | માહેન્દ્ર દેવલોક ૪૭ | ભગવંતનું અન્ય નામ [હોય તો?] | માહિતી નથી ૪૮ ભગવંતનું ગોત્ર કાયપ. ૪૯ ભગવંતનો વંશ ઇસ્વાકું. ૫૦ | ભગવંતનું લંછન કુંભ ૫૧ | ભગવંતના નામનો સામાન્ય અર્થ મોહાદિ મલ્લને જીતવાથી મલ્લિ પ૨ ભગવંતના નામનો વિશેષ અર્થ માતાને ગર્ભના પ્રભાવથી પુષ્પમાલ્ય સભામાં સુવાના મનોરથ થયા તેથી મલ્લિ ૫૩ આ ભગવંતને મસ્તકે ફણા છે? | ફણા નથી છે તો કેટલી હોય છે? --------- | ભગવંતના શરીર લક્ષણો | ઉત્તમ ૧૦૦૮ લક્ષણયુક્ત | ભગવંતનું સંઘયણ અનુત્તર વજૂઋષભનારાજ ભગવંતનું સંસ્થાન અનુત્તર સમચતુરસ ૫૭ | | ગૃહસ્થપણામાં કેટલું જ્ઞાન હોય? મતિ, ચુત, અવધિજ્ઞાન ૫૮ ] ભગવંતનો ગણ ૫૯ ભગવંતની યોનિ અશ્વ ૬૦ ભગવંતનો વર્ણ નીલ (લીલો) ૬૧ | ભગવંતનું રૂપ સર્વોત્કૃષ્ટ, દેદિપ્યમાન [બધા દેવ એકઠા થાય તો પણ પ્રભુના અંગુઠા પ્રમાણ જેટલું રુપ ન વિક્ર્વી શકે ૬૨ | ભગવંતનું બળ અનંતબળ [વાસુદેવ કરતાં ચક્રવર્તીનુ બળ બમણું હોય, તેથી અનંતગણું બળ તીર્થકરનું હોય. ૫૪ | પપ | દેવ દીપરત્નસાગરજી સંકલિત [ 10 ] “શ્રી મલ્લિનાથ પરિચય”
SR No.035119
Book TitleTirthankar 19 Mallinath Bhagwan Parichay
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2017
Total Pages18
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size427 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy