SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ ' [તીર્થંકર-૧૨- વાસુપૂજ્ય નો પરિચય ૧૮૫ દ્વારોમાં ૪૦ ભગવંતના જન્મ સમયે કેટલા તે સમયે ૬૪ ઇંદ્રો આવે તે આ> ઇન્દ્રો આવે? ક્યા-ક્યા? - ૧૨ કલ્પના ૧૦ ઇન્દ્રો, - ૨ (પ્રકારે) જ્યોતિષ્ઠના ઇન્દ્રો . (સૂર્ય અને ચંદ્ર - ૨૦ ભવનપતિના ઇન્દ્રો - ૩૨ વ્યંતરોના ઇન્દ્રો ૪૧ ભગવંતના જન્મ સમયે આવેલા | ૧.પ્રભુ જેવું પ્રતિબીંબ રચવું | ઇન્દ્રો શું કાર્યો કરે? સંક્ષિપ્ત વર્ણન | ૨.સૌધર્મેન્દ્ર પાંચ રૂપ વિકુર્વે ૩.ઇંદ્ર પ્રભુને ખોળામાં સ્થાપે ૪.ચોસઠ ઇંદ્ર ૧૦૦૮ કલશો વડે . . પ્રભુને સ્નાન કરાવે. ૫.ગોશીષચંદનથી વિલેપન ૬.પુષ્પાદિથી અંગપૂજા ૭. પ્રભૂને વસ્ત્ર પહેરાવે ૮. પ્રભુને અલંકાર પહેરાવે ૯.પ્રભૂ અંગુઠે અમૃત સિંચી, પ્રભુને . તેની માતા પાસે મૂકે ૧૦. બત્રીશ કરોડ સોનૈયાની વૃષ્ટિ . અને ઉદ્ઘોષણા કરે ૪૨ ભ૦ ના જન્મદાતા માતાનું નામ | જયા દેવી ૪૩ ભગવંતના પિતાનું નામ વસુપૂજ્ય રાજા ४४ આ ભગવંતની જાતિ કઈ હતી? | પુરુષ ૪૫ ભગવંતના માતાની ગતિ સનસ્કુમાર દેવલોકમાં દીપરત્નસાગરજી સંકલિત [9] “શ્રી વાસુપૂજ્ય પરિચય
SR No.035112
Book TitleTirthankar 12 Vasupujyaswami Bhagwan Parichay
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2017
Total Pages18
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size391 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy