SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ '[તીર્થંકર-૧૨- વાસુપૂજ્ય નો પરિચય ૧૮૫ દ્વારોમાં ૪૬ ભગવંતના પિતાની ગતિ | સનસ્કુમાર દેવલોકમાં ૪૭ | ભગવંતનું અન્ય નામ હોય તો? માહિતી નથી ૪૮ | ભગવંતનું ગોત્ર કાયપ. ૪૯ | ભગવંતનો વંશ ઇસ્લાફુ. ૫૦ | ભગવંતનું લંછન મહિષ ૫૧ ભગવંતના નામનો સામાન્ય અર્થ વસુદેવતા વડે પૂજિત હોવાથી વાસુપૂજ્ય પર ભગવંતના નામનો વિશેષ અર્થ રાજા વસુપુજ્યના સંતાન હોવાથી અથવા વસુ વડે રાજકુળ પુજાયું તેથી વાસુપૂજ્ય ૫૩ આ ભગવંતને મસ્તકે ફણા છે? | ફણા નથી | | છે તો કેટલી હોય છે? ૫૪ ભગવંતના શરીર લક્ષણો ઉત્તમ ૧૦૦૮ લક્ષણયુક્ત પપ | | ભગવંતનું સંઘયણ અનુત્તર વજૂત્રકષભનારાચ ૫૬ ભગવંતનું સંસ્થાન અનુત્તર સમચતુરસ ૫૭ ગૃહસ્થપણામાં કેટલું જ્ઞાન હોય? મતિ, શ્રુત, અવધિજ્ઞાન ૫૮ ભગવંતનો ગણ રાક્ષસ ૫૯ ભગવંતની યોનિ અશ્વ ૬૦ ભગવંતનો વર્ણ રક્ત (લાલ) ૬૧ ભગવંતનું રૂપ સર્વોત્કૃષ્ટ, દેદિપ્યમાન [બધા દેવ એકઠા થાય તો પણ પ્રભુના અંગુઠા પ્રમાણ જેટલું રુપ ન વિક્ર્વી શકે ૬૨ | ભગવંતનું બળ અનંતબળ [વાસુદેવ કરતાં ચક્રવર્તીનુ બળ બમણું હોય, તેથી અનંતગણું બળ તીર્થંકરનું હોય. દીપરત્નસાગરજી સંકલિત [ 10 ] “શ્રી વાસુપૂજ્ય પરિચય”
SR No.035112
Book TitleTirthankar 12 Vasupujyaswami Bhagwan Parichay
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2017
Total Pages18
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size391 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy