SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ '[તીર્થંકર-૧૨- વાસુપૂજ્ય નો પરિચય ૧૮૫ દ્વારોમાં] ૧૧૬ ભગવંતની ૧૮ દોષ રહિતતા | દાન-લાભ-વીર્ય-ભોગ-ઉપભોગ પાંચે નો અંતરાય, જુગુપ્સા, ભય, અજ્ઞાન, નિદ્રા, અવિરતિ, કામભોગેચ્છા, હાસ્ય | શોક, દ્વેષ, મિથ્યાત્વ, રાગ, અરતિ રતિ, એ ૧૮ દોષ ભગવંતને ન હોય ૧૧૭ તીર્થોત્પત્તિ ક્યારે થઇ? પહેલા સમવસરણમાં ૧૧૮ આ ભગવંતનો તીર્થ-પ્રવૃત્તિકાળ ભ૦ વિમલનાથ સુધી ૧૧૯ આ ભ૦ માં તીર્થવિચ્છેદ કાળ એક ચતુર્થીશ પલ્યોપમ ૧૨૦ આ ભ૦ ના પહેલા ગણધર સુલુમ ૧૨૧ આ ભ૦ ના પહેલા સાધ્વી | ધરણી ૧૨૨ આ ભ૦ ના પહેલા શ્રાવક | માહિતી અપ્રાપ્ય ૧૨૩ આ ભ૦ ના પહેલા શ્રાવિકા માહિતી અપ્રાપ્ય ૧૨૪ | આ ભ૦ ના મુખ્ય ભક્તરાજા દ્વિપૃષ્ઠ ૧૨૫ આ ભવ ના યક્ષ કુમાર ૧૨૬ આ ભ૦ ના યક્ષિણી પ્રવરા ૧૨૭ આ ભ૦ ના ગણ છાસઠ ૧૨૮ આ ભ૦ ના ગણધરો ૬૬ ૧૨૯ આ ભવ ના સાધુઓ ૭૨.૦૦૦ ૧૩૦ | આ ભ૦ ના સાધ્વીઓ ૧,૦૦,૦૦૦ બીજા મતે ૧,૦૬,૦૦૦ ૧૩૧ આ ભ૦ ના શ્રાવકો | | ૨,૧૫,૦૦૦ ૧૩૨ આ ભ૦ ના શ્રાવિકાઓ ૪,૩૬,૦૦૦ ૧૩૩ આ ભ૦ ના કેવળીઓ | ૬૦૦૦ ૧૩૪ આ ભ૦ ના મન:પર્યવજ્ઞાનીઓ ૬૦૦૦ ૧૩૫ આ ભ૦ ના અવધિજ્ઞાનીઓ | ૫૪૦૦ દીપરત્નસાગરજી સંકલિત [14] “શ્રી વાસુપૂજ્ય પરિચય”
SR No.035112
Book TitleTirthankar 12 Vasupujyaswami Bhagwan Parichay
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2017
Total Pages18
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size391 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy