SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ [તીર્થંકર-૭- સુપાર્શ્વનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં ૪૦ ભગવંતના જન્મ સમયે કેટલા ઇન્દ્રો તે સમયે ૬૪ ઇંદ્રો આવે તે આ→ આવે? ક્યા-ક્યા? ૪૧ ભગવંતના જન્મ સમયે આવેલા ઇન્દ્રો શું કાર્યો કરે? સંક્ષિપ્ત વર્ણન ૪૨ ભ0 ના જન્મદાતા માતાનું નામ ૪૩ ભગવંતના પિતાનું નામ ૪૪ આ ભગવંતની જાતિ કઈ હતી? ૪૫ ભગવંતના માતાની ગતિ ૧૨ ‘કલ્પ’ના ૧૦ ઇન્દ્રો, - ૨ (પ્રકારે) જ્યોતિષ્કના ઇન્દ્રો [સૂર્ય અને ચંદ્ર] ૨૦ ભવનપતિના ઇન્દ્રો - ૩૨ વ્યંતરોના ઇન્દ્રો ૧.પ્રભુ જેવું પ્રતિબીંબ રચવું ૨.સૌધર્મેન્દ્ર પાંચ રૂપ વિકુર્વે ૩.ઇંદ્ર પ્રભુને ખોળામાં સ્થાપે ૪.ચોસઠે ઇંદ્ર ૧૦૦૮ કલશો વડે . પ્રભુને સ્નાન કરાવે. ૫.ગોશીર્ષચંદનથી વિલેપન ૬.પુષ્પાદિથી અંગપૂજા ૭. પ્રભૂને વસ્ત્ર પહેરાવે ૮. પ્રભૂને અલંકાર પહેરાવે ૯.પ્રભૂ-અંગુઠે અમૃત સિંચી, પ્રભુને તેની માતા પાસે મૂકે ૧૦. બત્રીશ કરોડ સોનૈયાની વૃષ્ટિ અને ઉદ્ઘોષણા કરે પૃથ્વીદેવી પ્રતિષ્ઠરાજા પુરુષ મોક્ષ પામ્યા દીપરત્નસાગરજી સંકલિત [ 9 ] “શ્રી સુપાર્શ્વનાથ પરિચય”
SR No.035107
Book TitleTirthankar 07 Suparshvanath Bhagwan Parichay
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2017
Total Pages18
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size374 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy