SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ '[તીર્થંકર-૭- સુપાર્શ્વનાથ નો પરિચય ૧૮૫ કારોમાં] ભગવંતના પિતાની ગતિ | ઇશાન દેવલોક ૪૭ | | ભગવંતનું અન્ય નામ [હોય તો?|| માહિતી અપ્રાપ્ય. ૪૮ ભગવંતનું ગોત્ર કાશ્યપ. ૪૯ | ભગવંતનો વંશ ઇસ્વાકુ. ૫૦ ભગવંતનું લંછન સ્વસ્તિક ૫૧ ભગવંતના નામનો સામાન્ય અર્થ સુશોભિત પડખા હોવાથી સુપાર્થ પર ભગવંતના નામનો વિશેષ અર્થ | ગર્ભના પ્રભાવે માતાનું શરીર સુંદર પડખાવાળું થવાથી સુપાર્શ્વ ૫૩ આ ભગવંતને મસ્તકે ફણા છે? | ફણા છે. | છે તો કેટલી હોય છે? ૧ અથવા ૫ અથવા ૯ ૫૪ ભગવંતના શરીર લક્ષણો | ઉત્તમ ૧૦૦૮ લક્ષણયુક્ત ૫૫ ભગવંતનું સંઘયણ અનુત્તર વજૂઋષભનારાજ ૫૬ | ભગવંતનું સંસ્થાન અનુત્તર સમચતુરસ ૫૭ ગૃહસ્થપણામાં કેટલું જ્ઞાન હોય? મતિ, શ્રુત, અવધિજ્ઞાન ૫૮ ભગવંતનો ગણ રાક્ષસ ૫૯ ભગવંતની યોનિ મૃગ ૬૦ ભગવંતનો વર્ણ | કંચન (પિત) ૬૧ ભગવંતનું રૂપ સર્વોત્કૃષ્ટ, દેદિપ્યમાન [બધા દેવ એકઠા થાય તો પણ પ્રભુના અંગુઠા પ્રમાણ જેટલું રુપ ન વિક્ર્વી શકે. ૬૨ ભગવંતનું બળ અનંતબળ [વાસુદેવ કરતાં ચક્રવર્તીનુ બળ બમણું હોય, તેથી અનંતગણું બળ તીર્થકરનું હોય. દીપરત્નસાગરજી સંકલિત [ 10 ] “શ્રી સુપાર્શ્વનાથ પરિચય”
SR No.035107
Book TitleTirthankar 07 Suparshvanath Bhagwan Parichay
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2017
Total Pages18
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size374 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy