SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ' 'તીર્થંકર-૧- ઋષભદેવ નો પરિચય ૧૮૫ દ્વારોમાં ૧૫૬ આ ભ૦ ના સાધુના વસ્ત્રનું માપ નિશ્ચિત માપ મુજબના ૧૫૭ આ ભગવંતનો ગૃહસ્થ કાળ ૮૩ લાખ પૂર્વ ૧૫૮ આ ભગવંતનો કેવળજ્ઞાન કાળ ૧૦૦૦ વર્ષ જુન ૧ લાખ પૂર્વ ૧૫૯ આ ભગવંતનો કુલ દીક્ષા પર્યાય ૧ લાખ પૂર્વ ૧૬૦ આ ભગવંતનું કુલ આયુષ્ય | ૮૪ લાખ પૂર્વ ૧૬૧ આવેલા શીત આદિ પરિષહો સમ્યક રીતે સહન કર્યા ૧૬૨ ભગવંતની ગતિ શાશ્વત અને નિરાબાધ સુખવાળા મોક્ષે (સિદ્ધિગતિ) ૧૬૩ મૃત્યુ બાદ સંસ્કાર અગ્નિસંસ્કાર, (દફન આદિ વિધિ નહિ) ૧૬૪ મોક્ષગમન માસ-તિથી (શાસ્ત્રીય) મહા વદ ૧૧ મોક્ષગમન માસ-તિથી(ગુજરાતી) પોષ વદ ૧૧ ૧૬૫ મોક્ષગમન નક્ષત્ર અભિજિત ૧૬૬ મોક્ષગમન રાશિ ૧૬૭ મોક્ષગમન કાળ દિવસના પૂર્વ ભાગે ૧૬૮ | મોક્ષગમન ક્યા સ્થાનેથી થયું? | અષ્ટાપદ ૧૬૯ મોક્ષગમન વખતનું આસન પલ્ચકઆસન (પદ્માસન) ૧૭૦ આ ભ૦ ની મોક્ષમાં અવગાહના ૩૩૩૩૩ ધનુષ ૧૭૧ મોક્ષગમન વખતનો તપ ૧૪ ભક્ત (૯ ઉપવાસ) ૧૭૨ ભગવંત સાથે મોક્ષે જનાર કેટલાં ૧૦,૦૦૦ ૧૭૩ ભ૦મોક્ષ વખતે કયો આરો હતો? ત્રીજા આરાને અંતે ૧૭૪ ભ૦ ના મોક્ષગમનનો કાળ ત્રીજા આરાના ૩ વર્ષ, સાડા આઠ માસ બાકી હતા ત્યારે મોક્ષે પધાર્યા મકર ૧૭૫ આ ભ૦ ની યુગાંતકૃત ભૂમિ | | અસંખ્યાત પુરુષ ૧૭૬ આ ભ૦ ની પર્યાયાંતકૃત ભૂમિ અંતર્મુહુર્ત દીપરત્નસાગરજી સંકલિત [16] “શ્રી ઋષભદેવ પરિચય”
SR No.035101
Book TitleTirthankar 01 Rushabhdev Bhagwan Parichay
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2017
Total Pages18
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size348 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy