________________
અતીર્થંકર-૧- અષભદેવ નો પરિચય ૧૮૫ કારોમાં ૧૩૬ આ ભ૦ ના ચૌદપૂર્વીઓ | ૪,૭૫૦ ૧૩૭ આ ભ૦ ના વૈક્રિયલબ્ધિધરો ૨૦,૬૦૦ ૧૩૮ આ ભ૦ ના વાદિમુનિઓ ૧૨૬૫૦ ૧૩૯ આ ભ૦ ના સામાન્યમુનિઓ ૪.૧૬૬ ૧૪૦ ભ૦ ના અનુત્તરોપપાતિક મુનિ | ૨૨,૯૦૦ ૧૪૧ પ્રકીર્ણકોની રચના કેટલી થઇ? | ૮૪,૦૦૦ ૧૪૨ સાધુના વ્રતની સંખ્યા પાંચ મહાવ્રત ૧૪૩ શ્રાવકના વતની સંખ્યા બાર વ્રત ૧૪૪ ભગવંતમાં કેટલા ચારિત્ર છે? પાંચ:- સામાયિક, છેદોપસ્થાપનીય,
પરિહારવિશુદ્ધિ સૂક્ષ્મસંપરાય,
યથાખ્યાત . ૧૪૫ આ ભગવંતમાં તત્ત્વોની સંખ્યા? જીવ આદિ નવ અથવા
દેવ,ગુરુ,ધર્મ ત્રણ ૧૪૬ આ ભગવંતમાં સામાયિક કેટલી? ચાર- સમ્યક્ત, શ્રત, દેશવિરતિ,
સર્વવિરતિ ૧૪૭ આ ભ૦માં પ્રતિક્રમણ કેટલા? પાંચ:- રાઈ, દેવસિ,
પખી,ચૌમાસી, સંવત્સરી ૧૪૮ | રાત્રિભોજન ક્યા ગુણમાં આવે? | મૂલ-ગુણમાં ૧૪૯ | આ ભ૦ માં સ્થિત-કલ્પ? આચેલક્ય, ઔદિશિક આદિ દશ ભેદે ૧૫૦ | આ ભ૦ માં અસ્થિત-કલ્પ? હોતો નથી ૧૫૧ આ ભ૦માં સાધુ આચારનુપાલન દુખે કરીને બોધ પામે ૧૫૨ ષડાવશ્યક (પ્રતિક્રમણ) સદા ઉભયકાલ કરે ૧૫૩ આ ભ૦ ના મુનિઓનું સ્વરૂપ ઋજુ અને જડ ૧૫૪ ભગવંત પ્રરૂપિત ધર્મ બે ભેદે અણગાર+અગાર કે શ્રુતચારિત્ર ૧૫૫ આ ભ૦ ના સાધુના વસ્ત્રનો વર્ણ શ્વેત વર્ણના વસ્ત્રો
દીપરત્નસાગરજી સંકલિત [15] “શ્રી ઋષભદેવ પરિચય"