SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ [તીર્થંકર-૧- ઋષભદેવ નો પરિચય ૧૮૫ દ્વારોમાં] ૧૧૬ ભગવંતની ૧૮ દોષ રહિતતા દાન-લાભ-વીર્ય-ભોગ-ઉપભોગ પાંચે નો અંતરાય, જુગુપ્સા, ભય, અજ્ઞાન, નિદ્રા, અવિરતિ, કામભોગેચ્છા, હાસ્ય શોક, દ્વેષ, મિથ્યાત્વ, રાગ, અરતિ રતિ, એ ૧૮ દોષ ભગવંતને ન હોય ૧૧૭ તીર્થોત્પત્તિ ક્યારે થઇ? પહેલા સમવસરણમાં ૧૧૮ આ ભગવંતનો તીર્થ-પ્રવૃત્તિકાળ ભગવાન અજિતનાથ સુધી ૧૧૯ આ ભ૦ માં તીર્થવિચ્છેદ કાળ નથી ૧૨૦ આ ભ૦ ના પહેલા ગણધર ઋષભસેન (પુંડરિક) ૧૨૧ આ ભ૦ ના પહેલા સાધ્વી બ્રાહ્મી ૧૨૨ આ ભ૦ ના પહેલા શ્રાવક શ્રેયાંશ ૧૨૩ આ ભ૦ ના પહેલા શ્રાવિકા સુભદ્રા ૧૨૪ આ ભ૦ ના મુખ્ય ભક્તરાજા ભરત ચક્રવર્તી ૧૨૫ આ ભવ ના યક્ષ ગોમુખ ૧૨૬ આ ભ૦ ના યક્ષિણી ચક્રેશ્વરી ૧૨૭ આ ભ૦ ના ગણ ચોર્યાશી ૧૨૮ આ ભ૦ ના ગણધરો ૧૨૯ આ ભ૦ ના સાધુઓ ૮૪,૦૦૦ ૧૩૦ | | આ ભ૦ ના સાધ્વીઓ ૩,૦૦,૦૦૦ ૧૩૧ આ ભ૦ ના શ્રાવકો | ૩,૦૫,૦૦૦ ૧૩૨ આ ભ૦ ના શ્રાવિકાઓ ૫,૫૪,૦૦૦ ૧૩૩ આ ભ૦ ના કેવળીઓ ૨૦,૦૦૦ ૧૩૪ આ ભ૦ ના મન:પર્યવજ્ઞાનીઓ ૧૨,૭૫૦ ૧૩૫ આ ભ૦ ના અવધિજ્ઞાનીઓ ૯.૦૦૦ ચોર્યાશી ના સાધઓ દીપરત્નસાગરજી સંકલિત [14] “શ્રી ઋષભદેવ પરિચય"
SR No.035101
Book TitleTirthankar 01 Rushabhdev Bhagwan Parichay
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2017
Total Pages18
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size348 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy