SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ 'તીર્થંકર-૧- ઋષભદેવ નો પરિચય ૧૮૫ દ્વારોમાં]. | ૧૭૭ | ભ૦ માં પૂર્વો કેટલો કાળ રહ્યા? | અસંખ્યાત કાળ સુધી ૧૭૮ પૂર્વ કેટલા કાળે વિચ્છેદ પામ્યા? અસંખ્યાત કાળ પછી ૧૭૯ ક્રમશ: ભગવંતોનુ અંતર ભ.ઋષભ પછી ૫૦ લાખ કરોડ સાગરોપમ પછી ભ અજિત નિર્વાણ પામ્યા ૧૮૦ કોના તીર્થે કયું આશ્ચર્ય થયું? ભ૦ ઋષભના તીર્થમાં ઉત્કૃષ્ટ ૫૦૦ ધનુષ ની કાયાવાળા ૧૦૮ જીવો એક સમયે સિદ્ધ થયા ૧૮૧ | તીર્થમાં ક્યા ચક્રવર્તી થયા? | ભરત ચક્રવર્તી ૧૮૨ | તીર્થમાં ક્યા વાસુદેવ થયા? કોઈ નહીં ૧૮૩ તીર્થમાં ક્યા બલદેવ થયા? કોઈ નહીં ૧૮૪ | તીર્થમાં ક્યા પ્રતિવાસુદેવ થયા? કોઈ નહીં ૧૮૫ ભગવંતને જન્મ વખતે થતાં ૨૫૦ અભિષેકોની વિગત: | વૈમાનિકેન્દ્રો ૧૦, ભવનપતીન્દ્ર ૨૦, વ્યંતરેન્દ્રો ૩૨, ૬૬ ચંદ્રો, ૬૬ સૂર્યો, ૮ શકેંદ્ર અગમહિષી, ૮ ઇશાનેંદ્ર અગમહિષી, ૫ ચમરેંદ્ર અગ્ર મહિષી, ૫ બલદ્ર અગ્રમહિષી, ૬ ધરણંદ્ર અગ્રમહિષી, ૬ ભૂતાનંદ્ર અગ્ર મહિષી, ૪ વ્યંતર અઝમહિષી, ૪ જ્યોતિષ્ઠ અગ્રમહિષી, ૪ લોકપાલ, ૧ અંગરક્ષક, ૧ સામાનિક, ૧ કટકદેવ, ૧ ત્રાયત્રીંશક, ૧ પર્ષદાદેવ, ૧ પ્રજાસ્થાનીય દેવ મળીને ૨૫૦ અભિષેક. આ ૨૫૦ X ૬૪૦૦૦ કળશ = ૧ ક્રોડ ૬૦ લાખ અભિષેક થાય. સંપર્ક:- મુનિશ્રી દીપરત્નસાગરજી મહારાજ સાહેબ “પાર્શ્વ વિહાર”, જૈન દેરાસરજી, ફોરેસ્ટ રેસ્ટ હાઉસ સામે, હાઈવે-ટચ Post: - ઠેબા, Dis:-જામનગર, ગુજરાત, India. [Pin- 361120] MOBILE +91 9825967397 www.Jainelibrary.org Email - [email protected] દીપરત્નસાગરજી સંકલિત [17] “શ્રી ઋષભદેવ પરિચય"
SR No.035101
Book TitleTirthankar 01 Rushabhdev Bhagwan Parichay
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2017
Total Pages18
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size348 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy