________________
‘માગમ-દ-નામ વાપ:' મા-૨
पेढालग्गाम
पेढालग्राम
પેઢાલગ્રામ
१. पेढालपुत्त
તી.
पेढालपुत्र
પેઢાલપુત્ર
२. पेढालपुत्त
पेढालपुत्र
પેઢીલપુત્ર
३. पेढालपुत्त
आ.
पेढालपुत्र
પેઢાલપુત્ર
४.पेढालपुत्त
पेढालपुत्र
પેઢાલપુત્ર
पेयकाइय
दे.
प्रेतकायिक
પ્રતકાયિક
पेयदेवकाइय
પ્રેતહેવIયિ
પ્રેતદેવકાયિક
१. पेल्लअ
પ્રેરક
દ્રઢભૂમિમાં આવેલું ગામ. તીર્થંકર મહાવીર આ. ગામમાં આવ્યા હતા. ભરત ક્ષેત્રના આઠમા ભાવિ તીર્થંકર. તે તેમના પૂર્વભવમાં નંદ(૮) હતા. ઉદઅ(૩)નું બીજું નામ. અનુત્તરોપપાતિકદશા સૂત્રના ત્રીજા વર્ગનું આઠમું અધ્યયન. વાણિજ્યગ્રામની સાર્થવાહી ભદ્રાનો પુત્ર. તેણે તીર્થંકર મહાવીર પાસે શ્રમણ્યની દીક્ષા લીધી હતી. અને તે મરીને સર્વાર્થસિદ્ધ સ્વર્ગીય વાસસ્થાનમાં (વિમાનમાં) દેવ તરીકે જન્મ્યો હતો. મહાવિદેહમાં તે મોક્ષ પામશે. લોકપાલ યમના આધિપત્ય નીચેના દેવોનો એક પ્રકાર. લોકપાલ યમ(૨)ના આધિપત્ય નીચેના દેવોનો એક પ્રકાર. રાજગૃહીની સાર્થવાહી ભદ્રાનો પુત્ર. તેણે તીર્થંકર મહાવીર પાસે શ્રમણ્યની દીક્ષા લીધી હતી. મરીને તેનો જન્મ સર્વાર્થસિદ્ધ (વિમાનમાં) દેવ તરીકે થયો. તે મહાવિદેહમાં મોક્ષ પામશે. અનુત્તરોપપાતિકદશાના વર્ગ ૩ નું અધ્યયન ૪ મહાશુક્રમાં આવેલ પદ્મ જેવું જ સ્વર્ગીય વાસસ્થાના નંદીશ્વરદ્વીપમાં આવેલ દક્ષિણના અંજનગ પર્વતની ચાર દિશાઓમાંથી એક દિશામાં આવેલું સરોવર. તેની લંબાઈ ૧ લાખ યોજન, પહોળાઈ ૫૦૦૦૦ યોજન છે. તેની ઊંડાઈ ૧૦૦૦ યોજન છે. જુઓ પુંડરીકિણી. જુઓ પુંડરીય. આ અને ‘વોકાણ’ એક છે. પુષ્કલાવતી વિજયમાં આવેલ પુંડરીકિણીના. ચક્રવર્તી વજસેનનો પુત્ર. જુઓ પુષ્કલાવતી. તીર્થંકર મહાવીરનો શ્રાવક અને શંખ નો સાથી. તે શ્રાવસ્તી નગરીનો હતો. ભગવતીના શતક ૮નો ઉદ્દેશક ૧, શતક ૧૨નો ઉદ્દેશક ૪, અને શતક ૧૪નો ચોથો ઉદ્દેશક.
२. पेल्लअ पोंडरीय
आ. दे.भौ.
प्रेरक पुण्डरीक
પ્રેરક પુણ્ડરીક
१. पोंडरीगिणी
पुण्डरीकिणी
પુણ્ડરીકિણી
भौ.
२. पोंडरीगिणी पोंडरीय पोक्कण
ઝા.
पुण्डरीकिणी पुण्डरीक प्रोक्षन
પુણ્ડરીકિણી પુણ્ડરીક પ્રોક્ષન
पोक्खलपाल
.૨.
पुष्कलपाल
પુષ્ઠલપાલ
पोक्खलाव
મૌ.
पुष्कलावती
પુષ્કલાવતી
पोक्खलि
पुष्कलिन्
પુષ્કલિન
१. पोग्गल
आ.
पुद्गल
પુદ્ગલ
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोष:' भाग-२
પૃ8-42