________________
२. पोग्गल
पोट्ट
साल
१. पोट्टिल
२. पोट्टिल
३. पोट्टल
४. पोट्टिल
५. पोट्टिल
पोट्टिल
पोट्टिला
पोहिल्ल पो/प
पोट्ठिल
पोतण
पोतणपुर
पोत्तपूसमित्त
.
.તા.
.ત
તી.
તી..
છે.
*.
St.
ЯT.
.મ.
ST.
..
છે.
पुद्गल
पोट्ट
ST.
पोट्टशाल
पोट्टिल
पोट्टिल
पोट्टिल
पोट्टिल
पोहिल
पोट्टिल
पोट्टिला
.
पोट्टिल्ल
ટ્રેન. प्रोष्ठप्रदा
पोट्ठिल
पोतन
पोतनपुर
पोतपुष्यमित्र
‘ગામ-વૃહત્-નામ જોષ:’ માન-૨
પુદ્ગલ
પોટ્ટ
પોટ્ટશાલ
પોટિલ
પોટિલ
પોટિલ
પોટિલ
પોટિલ
પોટિલ અણગાર
પોટ્ટિલા
પોટિલ
પ્રોષ્ઠપદા
પોકિલ
પોતન
પોતનપુર
પોતપુષ્યમિત્ર
मुनि दीपरत्नसागरजी रचित 'आगम- बृहत् नाम कोष : ' भाग - २
આલભિયા નગરના શ્રેષ્ઠી, જે તીર્થંકર મહાવીરના શિષ્ય બન્યા હતા.
આ અને પોટ્ટસાલ એક છે.
જંબુદ્વીપમાં પોતાને અજેય વિદ્વાન મનાવવાનો ઢોંગ કરતો પરિવ્રાજક. પોતાના વિશાળ જ્ઞાનથી પોતાનું પેટ ફાટી જ્ઞાન બહાર નીકળી ન જાય એટલા ખાતર જ્ઞાનને સાચવી રાખવા તે પોતાના પેટ ફરતે લોઢાનો પટ્ટો બાંધતો હતો. રોહગુત્તએ તેને પડકાર આપ્યો અને હરાવ્યો.
ભરતક્ષેત્રના નવમા ભાવિ તીર્થંકર અને સુનંદનો ભાવિ જન્મ.
મહાવીરનો છઠ્ઠો પૂર્વભવ. તેણે એક કરોડ વર્ષનું શ્રામણ્ય પાળ્યુ. તે અને પુષ્યમિત્ર એક જણાય છે. તે દેવ જે તેના પૂર્વભવમાં મંત્રી તેતલિપુત્તની પત્ની પોટિલા હતો.
એક શ્રમણ અને સયંપભ(૩)નો પૂર્વભવ. તે મહાવીર ના તીર્થમાં હતા.
જુઓ ‘પુટ્ઠિલ’(૨).
આ અને પોટ્ટિલ(૪) એક છે.
તેતલિપુરના સોની કલાદ અને તેની પત્ની ભદ્રા ની રૂપવતી પુત્રી. મંત્રી તેતલિપુત્ર તેને પરણ્યો. વખત જતા મંત્રીનો તેના પ્રત્યેનો પ્રેમ ઓસરી ગયો એટલે તેણે તેને દાનભિક્ષા આપવાના કામમાં નીમી. તે શ્રમણીઓના સંપર્કમાં આવી અને તેણે તેતલિપુત્તનું હૃદય જીતી લેવા માટે તે શ્રમણીઓને મંત્ર કે ઔષધિનો ઉપયોગ શીખવવા વિનંતી કરી. શ્રમણીઓએ તો ઊલટું તેને ધર્મોપદેશ આપ્યો. પછી તે શ્રાવિકા થઈ ગઈ. સમય પસાર થતાં તે દીક્ષા લઈ શ્રમણી બની, મૃત્યુ પછી સ્વર્ગે ગઈ. આ અને પુટ્ઠિલ એક છે.
એક નક્ષત્ર.
આ અને પુટ્ઠિલ એક છે.
જુઓ પોતનપુર.
જુઓ પોતનપુર.
આચાર્ય રક્ષિત ના શિષ્ય. તેમની પાસે એવી અલૌકિક શક્તિ હતી કે તે પોતાની ઇચ્છાથી જ ધારે તે વસ્ત્રો પેદા કરી શકતા હતા.
પૃષ્ઠ- 43