________________
‘માગમ-દ-નામ વાપ:' મા-૨
२.पूस
૩.
પુષ્ય
પુષ્ય
पूसणंदी
पुष्यनन्दी
પુષ્યનન્દી
पूसभूति
पुष्यभूति
પુષ્યભૂતિ
पूसमाणग
दे.ज.
पुष्यमाणक
પુષ્યમાણક
१. पूसमित्त
पुष्यमित्र
પુષ્યમિત્ર
એક હસ્તિસામુદ્રિકજ્ઞ જેણે તીર્થંકર મહાવીરના પગલાની છાપમાં ચક્રવર્તીના લક્ષણો જોઈ મહાવીર પાસેથી બક્ષિસ મળવાની આશાએ ભ, મહાવીરની. સેવા કરવાનું વિચાર્યું.
મહાવીરના પગલાની છાપને અનુસરતો તે યૂનાગ સંનિવેશ પહોંચ્યો અને તેણે જોયું મહાવીર તો સંસારત્યાગી કેવળ શ્રમણ હતા. તે નિરાશા થયો અને હસ્તસામુદ્રિક શાસ્ત્રની ખરાઈ અને ચોકસાઈ વિશે તેને શંકા થઈ. રોહીડા નગરના રાજા વૈશ્રમણદત્ત અને રાણી. શ્રીદેવીનો પુત્ર તથા તે જ નગરના શ્રેષ્ઠી દત્તની પુત્રી દેવદત્તાનો પતિ. આચાર્ય પુષ્યમિત્રના ગુરુ. તે ધ્યાનમાં નિપુણ હતા. તેમણે સિંધવર્ધન નગરના રાજા મુંડિઅ ને પ્રબુદ્ધ કર્યો હતો. તે અને વસુભૂતિ એક છે. કેવળ ઠાણમાં ઉલિખિત ગ્રહ. પૂણ્યભૂતિના શિષ્ય જે વસુભૂતિ નામે પણ જાણીતા હતા. પૂસભૂતિએ આદરેલા ઊંડા ધ્યાનનાં બાહ્ય ચિહ્નો સમજનાર એકમાત્ર તે જ હતા. મહાવીરનો પૂર્વભવ. તે ધૂણા સંનિવેશના હતા. જે આચાર્ય અન્ય સાત આચાર્યો સાથે વ્યાવહારિક આચારનિયમોના પાલનમાં માનતા હતા તે. આચાર્ય પકિનયને ૩ શિષ્યો હતા જેમના નામના છેડે પુષ્યમિત્ર શબ્દ આવતો હતો. તેવા ત્રણ હતા ઘયપુષ્યમિત્ર, પોત્તપુષ્યમિત્ર, દુમ્બલિયપુષ્યમિત્ર કેવળ ઠાણમાં આપવામાં આવેલી ગ્રહોની યાદીમાં તેનો સમાવેશ છે. કંપિલ્લપુર નગરના શ્રેષ્ઠી કુંડકોલિયની પત્ની. એક પરિવ્રાજક જેમને અનેક અલૌકિક વિદ્યા સિદ્ધ હતી. તે એવી કોઈ યોગ્ય વ્યક્તિની શોધમાં હતા કે જેને તે આ વિદ્યાઓ આપી શકે. અલૌકિક શક્તિ થી તેમણે તેમનું વીર્ય સુજ્યેષ્ઠા સાધ્વીની કૂલીમાં મૂકી પુત્ર પેદા કર્યો. આ રીતે જન્મેલ બાળકનું નામ સત્યકી રાખ્યું. પેઢાલની હત્યા તેના વડે થઈ. દ્રઢભૂમિની બહાર આવેલું ઉદ્યાન. તેમાં પોલાસા નામનું ચૈત્ય હતું. તીર્થંકર મહાવીર અહીં આવ્યા. હતાં.
२. पूसमित्त
ती.
पुष्यमित्र
પુષ્યમિત્ર
३. पूसमित्त
पुष्यमित्र
પુષ્યમિત્ર
४. पूसमित्त
पुष्यमित्र
પુષ્યમિત્ર
पूससमाणग
दे.ज.
पुष्यसमानक
પુષ્યસમાનક
पूसा
સ.
पुष्या
પુષ્યા
१.पेढाल
क.ता.
पेढाल
પેઢાલ
२. पेढाल
पेढाल
પઢાલ
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोष:' भाग-२
પૃ8- 41