________________
‘માગમ-દ-નામ વાપ:' મા-૨
१.पुस्स
હૈ.ન.
પુષ્ય
પુષ્ય
२. पुस्स
ती.
पुष्य
પુષ્ય
पुष्य
३. पुस्स पुस्सदेवय पुस्सभूति
पुष्यदैवत पुष्यभूति पुष्यमित्र
पुस्समित्त
પુષ્ય પુષ્યદૈવત પુષ્યભૂતિ પુષ્યમિત્ર પુષ્યાયન પૃથિવી પૃથિવી
મ.ન.
पुष्यायन
पुस्सायण १. पुहइ २. पुहइ
તી.
पृथिवी पृथिवी
३. पुहइ
पृथिवी
પૃથિવી
४. पुहइ
पृथिवी
પૃથિવી
૨૮ નક્ષત્રમાંનું એક. બૃહસ્પતિ તેનો અધિષ્ઠાતા. દેવ છે. ‘ઓમાયણ’ પુષ્યનું ગોત્રનામ છે. નવમા તીર્થંકર પુષ્પદંતને સૌપ્રથમ ભિક્ષા આપનારો શ્વેતપુરનો ગૃહસ્થ. જુઓ પૂસ(૧). એક અજૈન મતવાદનો ગ્રન્થ. આ અને પૂસભૂતિ એક છે. જુઓ પુષ્યમિત્ર. રેવતી નક્ષત્રનું ગોત્રનામ. સુપાર્શ્વની માતા અને રાજા પ્રતિષ્ઠ ની પત્ની. ત્રીજા વાસુદેવ સયંભૂની માતા. મહાવીરના પહેલા ત્રણ ગણધરોની માતા અને વસુભૂતિની પત્ની. રાજા શાલવાહનની પત્ની. એક વાર તેણે પોતાના પતિનો વેશ પહેરી તેની જેમ કામ અને વર્તન કર્યું. રુચક પર્વતના પશ્ચિમ ભાગના હિમવત શિખર પર વસતી એક મુખ્ય દિસાકુમારી. બાળકોની હત્યા કરનારી કુખ્યાત વ્યંતર દેવી. વિતશોકા નગરીના રાજા મહબ્બલના છ મિત્રોમાં નો એક. અંતકૃદ્દશાના બીજા વર્ગનું સાતમું અધ્યયન. બારવઈના રાજા અંધગવૃષ્ણી અને રાણી ધારિણી નો પુત્ર. તેણે તીર્થંકર અરિષ્ટનેમિ પાસે દીક્ષા લીધી હતી. તે ૧૬વર્ષનું શ્રમણ્ય પાળી શત્રુંજય પર્વત ઉપર મોક્ષ પામ્યા. બેભેલ સંનિવેશના શ્રેષ્ઠી. તે સંસાર ત્યાગી શ્રમણ બન્યા હતા. મૃત્યુ પછી તે ચમરચંચામાં ચમર ઇંદ્ર તરીકે જન્મ્યા હતા. રેવઈ(૪) નક્ષત્રનો અધિષ્ઠાતા દેવ.
५. पुहइ
पृथिवी
પૃથિવી
पूतणा/पूयणा
पूतना
પૂતના
१.पूरण
पूरन
પૂરણ
२. पूरण
.
पूरन
પૂરણ
३. पूरण
પુરણ
४. पूरण
પૂરણ
१.पूस
કે.ન.
પુષ્ય
પુષ્ય
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोष:' भाग-२
પૃ8- 40