________________
‘ગામ-વૃદ-નામ વાપ:' મા-૨
१. अंकुस
અંકુશ
२. अंकुस
અંકુશ
अंकुसपलंब
અંકા
अङ्कुशप्रलम्ब
અંકુશપ્રલમ્બ
૨. મંગ
અંગ
મહાશુક્ર(૧)માં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જ્યાં દેવોનું ઉત્કૃષ્ટ આયુ ૧૬ સાગરોપમ વર્ષનું હોય છે કેવળ ‘સ્થાન’ સૂત્રમાં જ ઉલિખિત એક ગ્રહ. અઠક્યાસી ગ્રહો ઉપરાંત આ ગ્રહ છે. અંકુસ(૧) જેવું જ મહાશુક્ર(૧)માં આવેલું સ્વર્ગીય વાસસ્થાન. તીર્થંકર મહાવીરના સમયના સોળ મોટા જનપદો માંનું એક જનપદ. તેની રાજધાની ચંપા હતી. આર્ય પ્રદેશ પૂર્વમાં અંગ અને મગધ સુધી વિસ્તરેલા હતો.
મલિ(૧) સાથે અંગના રાજા ચંદ્રગ્ઝાય સંસારનો ત્યાગ કર્યો. દૃષ્ટિવાદ અને પ્રકીર્ણક સિવાયના અગિયાર આગમ ગ્રન્થોનો વર્ગ.
એક મત મુજબ બધા અંગ ગ્રંથોનો મૂળસ્રોત દૃષ્ટિવાદ છે, તેથી દષ્ટિવાદ. અથવા પૂર્વગત, તે પહેલા રચાયો પછી બધા અગિયાર અંગ ગ્રન્થો ગણધરોએ રચ્યા.
બીજા મત અનુસાર દૃષ્ટિવાદ અંગ ગ્રંથોમાં સમાવિષ્ટ છે અને આમ અંગ ગ્રંથોની સંખ્યા બાર છે અને તે બધા આ ક્રમમાં ગણધરોએ રચ્યા છે
૧. આચાર, ૨. સૂત્રકૃત્. ૩. સ્થાન, ૪. સમવાય, ૫. ભગવતી, ૬. જ્ઞાતાધર્મકથા, ૭. ઉપાસકદશા, ૮. અંતકૃદ્દશા, ૯. અનુત્તરોપપાતિક દશા, ૧૦. પ્રશ્નવ્યાકરણ, ૧૧. વિપાકકૃત, ૧૨. દૃષ્ટિવાદ .
આ બાર અંગ ગ્રંથોને માનવશરીરના બાર અંગો સાથે સરખાવ્યા છે. (શ્રુતપુરુષના આ બાર અંગો છે.) આ બાર અંગો આવા સમૂહવાચક નામોથી પણ જાણીતા છે. શ્રાવસ્તીનો ગૃહસ્થ. તે સંસારનો ત્યાગ કરી તીર્થંકર પાર્થ (૧)નો શિષ્ય બન્યો.
સામાન્ય દોષનો (અતિચાર નો) ગુરુ સમક્ષ એકરાર (આલોચના) ન કરવાના કારણે તે મોક્ષ પામી શક્યો નહિ પરંતુ જ્યોતિષ્ક દેવોના ઇંદ્ર તરીકે તેને જન્મ લેવો પડ્યો. આ અને ‘અંગપ્રવિષ્ટ’ એક છે.
૨, અંજ
અંગ
अंगइ
છે.
ઝનિત
અંગજિત
अंगगय
आ.
अङ्गगत
અંગગત
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोषः' भाग-१
પૃ8-8