________________
‘ગામ-વૃદ-નામ વાપ:' મા-૨
उक्कालिअ/ उक्कालिय
आ.
उत्कालिक
ઉત્કાલિક
અંગબાહ્ય સૂત્રોના બે પ્રકારોમાંનો એક પ્રકાર. આ પ્રકારના ગ્રન્થો કોઈપણ યોગ્ય સમયે વાંચી શકાય, અર્થાત્ તેમના અધ્યયન માટે કોઈ નિયત સમય નથી. આવા ગ્રન્થોની સૂચિ આ પ્રમાણે(૧) દશવૈકાલિક, (૨) કલ્પિતાકલ્પિત, (૩) લધુ-કલ્પસૂત્ર, (૪) મહાકલ્પસૂત્ર, (૫) ઔપપાતિક, (૬) રાજપ્રશ્નીય, (૭) જીવાભિગમ, (૮) પ્રજ્ઞાપના, (૯) મહાપ્રજ્ઞાપના, (૧૦) પ્રમાદા પ્રમાદ, (૧૧) નંદી, (૧૨) અનુયોગદ્વાર, (૧૩) દેવેન્દ્રસ્તવ, (૧૪) તંદુલવૈચારિક, (૧૫) ચંદ્ર વેધ્યક, (૧૬) *સૂર્યપ્રજ્ઞપ્તિ, (૧૭) પોરિસી મંડલ, (૧૮) મંડલપસ, (૧૯) વિદ્યાચરણ વિનિશ્ચય, (૨૦) ગણિવિદ્યા, (૨૧)ધ્યાન વિભત્તિ, (૨૨) મરણવિભક્તિ, (૨૩) આત્મ વિશુદ્ધિ, (૨૪) વીતરાગશ્રુત, (૨૫) સંલેખના શ્રત, (૨૬) વિહારકલ્પ, (૨૭) ચરણવિધિ, (૨૮) આતુરપ્રત્યાખ્યાન, (૨૯) મહાપ્રત્યાખ્યાન. અનુયોગકાર હેમચન્નીયા-વૃત્તિ પૃષ્ઠ ૬ મુજબ .. આવશ્યક પણ ઉત્કાલિક ગ્રન્થ છે. *પખીસૂત્ર મુજબ “સૂર્યપ્રજ્ઞશિ’ એ કાલિકસૂત્ર છે. કુણાલાનગરીના અને સાકેતમાં મૃત્યુ પામેલા બે ગુરુઓમાંના એક. આ શબ્દના બીજા રૂપાંતરો પણ મળે છે – ઉક્કરડ, ઓકુડ અને કુરુડ.
उक्कुरुड
अ.
उत्कुरुट
ઉત્કર્ટ
उक्खित्तणाअ
आ.
उत्क्षिप्तज्ञात
ઉક્ષુિપ્તજ્ઞાત
જ્ઞાતાધર્મકથાના શ્રુતસ્કન્ધ ૧ નું અધ્યયન ૫
उग्ग
अ.
उग्र
ઉં,
उग्गवई
उग्रवती
ઉગ્રવતી
લોકોના રક્ષણ માટે પ્રથમ તીર્થંકર ઋષભે રક્ષક તરીકે નિયુક્ત કરેલુ ક્ષત્રિય કુળ. તે એક આર્ય કુળ તરીકે જાણીતુ છે. | પખવાડિયાના પહેલાં, છઠ્ઠા અને અગિયારમાં દિવસોની રાત્રિઓ. મથુરાનો રાજા. કંસ તેનો પુત્ર હતો અને નભસેના તેનો પૌત્ર હતો. રાજીમતિ અને સત્યભામાં તેની પુત્રીઓ હતી. વાસુદેવ કૃષ્ણના આધિપત્યમાં રહેલા ૧૬૦૦૦ રાજાઓમાં તે અગ્રેસર હતા. નભસેન અને તે ઉપરનું ટિપ્પણ પણ જુઓ. ચક્રવર્તી બ્રહ્મદત્તના પાંચ મહેલોમાંનો એક. અઢાર પ્રકારની બ્રાહ્મી લિપિઓમાંની એક. આ અને ‘અંતકખરિયા’ એક હોવાનો સંભવ છે.
उग्गसेन
क.
उग्रसेन
ઉગ્રસેન
उच्च
ઉચ્ચ
उच्चतरिआ
अ.
उच्चतरिका
ઉચ્ચતરિકા
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोष:' भाग-१
પૃ8-73