________________
‘ગામ-વૃદ-નામ વાપ:' મા-૨
२.इसिभासिय
| મા..
ऋषिभाषित
ઋષિભાષિત
इसिमंडलत्थउ इसिवाअ
ऋषिमण्डलस्तव ऋषिवाद
ઋષિમષ્ઠલસ્તવ ઋષિવાદ
इसिवाइय
ऋषिवादिक
ઋષિવાદિક
इसिवादिय १. इसिवाल
ऋषिवादिक ऋषिपाल
ઋષિવાદિક ઋષિપાલ
२. इसिवाल
च.
ऋषिपाल
ઋષિપાલ
इसिवालिय इसिवुड्डि इसुयार
ऋषिपालित ऋषिवृद्धि इषुकार
ઋષિપાલિત ઋષિવૃદ્ધિ ઇષકાર
१. ईसर
भौ.
ईश्वर
ઈશ્વર
ઈશ્વર
२.ईसर ईसरमत
ईश्वरमत
ઈશ્વરમત
પ્રશ્નવ્યાકરણનું ત્રીજું અધ્યયન, પરંતુ વર્તમાનમાં ઉપલબ્ધ આ સૂત્રમાં આ અધ્યયન મળતું નથી. ઋષિઓની સ્તુતિ કરતો ગ્રન્થ. આ અને ‘ઇસિવાઇય” એક છે. વ્યંતર દેવોનો પેટાભેદ. ઇસિ અને ઇસિવાલ(૧). તેમના બે ઇન્દ્રો છે. આ અને ‘ઇસિવાઇય” એક છે. ઉત્તરના ઇસિવાઇય વ્યંતર દેવોનો ઇંદ્ર. પાંચમાં વાસુદેવ પુરિસસીહનો પૂર્વભવ. કૃષ્ણા તેમના ગુરુ હતા. તેમણે રાજગૃહીમાં નિદાન કર્યું, તેનું કારણ તેમનો પરાજય હતો.
આ અને ‘ઇસિવાઇય’ એક છે. | ચક્રવર્તી બ્રહ્મદત્તની આઠ મુખ્ય પત્નીમાંની એક. જુઓ ‘ઈષકાર’ (૩). ઉત્તરદિશામાં લવણસમુદ્રના કેન્દ્રમાં આવેલા મહાપાતાલકલશ (ભૂમિતળની નીચે ખૂબ ઊંડે આવેલ કલશના આકારની રચના). ભૂતવાદિત વ્યંતર દેવોનો ઇંદ્ર. ઈશ્વરને સૃષ્ટિકર્તા માનતો પાખંડી મત. કેટલાક ઇન્દ્રો, તેમના લોકપાલો અને પત્નીઓ વગેરેની અભ્યન્તર સભા (અભ્યન્તર, મધ્યમાં અને બાહ્ય ત્રણ સભાઓમાંની એક.) મંદરપર્વતની ઉત્તરે આવેલું બીજું સ્વર્ગ (કલ્પ). તેમાં ૨૮ લાખ સ્વર્ગીય વાસસ્થાનો છે. દરેક વાસસ્થાન ૫૦૦ યોજન ઊંચું અને ૨૭૦૦ યોજના વિસ્તરેલું છે. આ વાસસ્થાનોમાં રહેતા દેવો. શારીરિક સંભોગનો આનંદ મેળવે છે. આ જ નામના બીજા સ્વર્ગ(કલ્પ)નો ઇંદ્ર. તેને ૮૦૦૦૦ સામાનિકો, ૩૩ ત્રાયસ્ત્રિશ દેવો, ચાર લોકપાલો, ૮ મુખ્ય પત્નીઓ, ૩ પરીષદો, ૭ સેનાનાયકો, ૩૨૦૦૦૦ આત્મરક્ષકો હોય છે. તે લોકના ઉત્તરાર્ધનો અધિપતિ છે. અંકવતંસક તેનો મુખ્ય મહેલ છે. તેની મુખ્ય આઠ પત્નીઓ છે. આ જ નામના સ્વર્ગમાં રહેતો કોઈ પણ દેવ. તેની ઉત્કૃષ્ટ ઊંચાઈ ૭ ૨ત્ની છે. તેનું ઉત્કૃષ્ટ આયુ બે સાગરોપમ વર્ષથી કંઈક વધારે છે, જઘન્ય આયુષ્ય એક પલ્યોપમ વર્ષથી કંઈક વધારે છે.
ईसा
दे.
ईशा
ઈશા
१.ईसाण
दे.भी. ईशान
ઈશાન
२. ईसाण
ઢે.
શાન
ઈશાન
३. ईसाण
ઈશાન
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोष:' भाग-१
પૃ8-71