________________
‘માન-દ-નામ કોષ:' ભાગ-૨
મી.
निलवंत निव्वाणी
E -
नीलवन्त निर्वाणी
નીલવન્ત નિર્વાણી
निव्वुइ
क.
निवृत्ति
નિવૃત્તિ
निव्वुइकरा
ती. निर्वृतिकरा
નિવૃત્તિકરા
१. निसढ
અ. | નિક
નિષધ
જુઓ નીલવંત(૪). એક દેવી. મથુરાના રાજા જિતશત્રુની પુત્રી. રાજા ઇંદ્રદત્તના પુત્ર સુરેંદ્રદત્ત સાથે પરણાવવામાં આવી હતી. સંસારત્યાગના પ્રસંગે અઢારમાં તીર્થંકર અર માટે ઉપયોગમાં લેવાયેલી પાલખી. બારાવતીના બલદેવ અને પત્ની રેવઈનો પુત્ર. તે ૫૦ રાજકુંવરીઓને પરણ્યો હતો.
તે સંસાર તજી તીર્થંકર અરિષ્ટનેમિનો શિષ્ય બન્યો. નવ વર્ષના શ્રમણજીવનના પાલન પછી. મરીને સર્વાર્થસિદ્ધ વિમાનમાં તે દેવ તરીકે જન્મ્યો. | મહાવિદેહ ક્ષેત્રમાં એક વધુ ભવ કરી નિષધ મહાવિદેહક્ષેત્રમાં મોક્ષ પ્રાપ્ત કરશે.
કમલામેલાનો પતિ સાગરચંદ્ર તેનો પુત્ર હતો અને પ્રભાવતી તેની પત્ની હતી. જંબૂદ્વીપમાં આવેલો પર્વત.
મહાવિદેહની દક્ષિણે, હરિવારની ઉત્તરે, પૂર્વ લવણસમુદ્રની પશ્ચિમે અને પશ્ચિમ લવણસમુદ્રની પૂર્વે આવેલો છે.
તેની ઊંચાઈ ચારસો યોજન છે. તેને નવ શિખર છે. આ જ નામવાળા પર્વત ઉપર વસતો દેવ. આ જ નામવાળા પર્વતના નવ શિખરોમાંનું એક. મંદરપર્વતના નવ શિખરોમાંનું નંદનવનમાં આવેલું શિખર. મંદરપર્વતની દક્ષિણે દેવકરામાં આવેલું સરોવર. સીતોદા નદી તેના બે ભાગ કરતી પસાર થાય છે. વૃષ્ણિદશાનું પ્રથમ અધ્યયન. જુઓ નિસઢ(૫). જુઓ નિસઢ. આ અને ‘ણિસઢ’ (૫) એક છે. નવ સંકર જાતિઓમાંની એક.
બ્રાહ્મણ પુરુષ અને શૂદ્ર સ્ત્રીના સમાગમથી આ જાતિ પેદા થઈ છે.
२. निसढ
भौ.
निषध
નિષધ
निषध
નિષધ
३. निसढ ४. निसढ
निषध
નિષધ
५. निसढ
निषध
નિષધ
६. निसढ
भौ.
निषध
નિષધ
.
७. निसढ निसढकूड निसह निसहकूड
निषध निषधकूट निषध निषधकूट
નિષધ નિષધકૂટ નિષધ નિષધકૂટ
निसाद
अ.
निषाद
નિષાદ
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बहत्-नाम कोष:' भाग-१
પૃ8- 241