________________
‘ગામ-વૃદ-નામ વાપ:' મા-૨
नंदीस्सर नंदीस्सरवरदीव
भौ. .
नन्दीश्वर નર્ીક્ષરવરફ્રી
નંદીશ્વર નંદીશ્વરવરદ્વીપ
नंदुत्तर
दे.
नन्दोत्तर
નન્દોત્તર
नंदुत्तरवळिसग
नन्दोत्तरावतंसक
નન્દોત્તરાવતંસક
१. नंदुत्तरा
भौ.
नन्दोत्तरा
નન્દોત્તરા
२. नंदुत्तरा
नन्दोत्तरा
નન્દોત્તરા
३. नंदुत्तरा
नन्दोत्तरा
નન્દોત્તરા
४.नंदुत्तरा
आ.
नन्दोत्तरा
નન્દોત્તરા
५. नंदुत्तरा
नन्दोत्तरा
નન્દોત્તરા
આ
नंदोत्तरा नम्मदा
નવું
नन्दोत्तरा नर्मदा
નન્દોત્તરા નર્મદા
भौ.
જુઓ નંદીશ્વર. આ અને નંદીશ્વર(૧) એક છે. ઉત્તરના ભવનપતિ દેવોના ભૂતાનંદ અને બીજા ઇન્દ્રોના સાત સેનાપતિઓમાંનો એક. તેને રથદળ નો હવાલો સોંપવામાં આવેલ છે. મહાશુક્રમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જ્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૧૫ સાગરોપમ વર્ષનું છે. નંદીશ્વરદ્વીપમાં પૂર્વ અંજનગ પર્વત ઉપર આવેલી પુષ્કરિણી. પૂર્વ રુચક પર્વતના ‘પિટ્ટ’ નામના શિખર ઉપર વસતી મુખ્ય આઠ દિસાકુમારીઓમાંની એક. પૂર્વોત્તર રતિકર પર્વત ઉપર આવેલું સ્થળ. તે ઈશાનની રાણી કૃષ્ણાની રાજધાની છે. | અંતકૃદ્દશાના સાતમા વર્ગનું ત્રીજું અધ્યયન. રાજગૃહીના રાજા શ્રેણિકની રાણી. તેણે સંસારનો
ત્યાગ કરી મહાવીર પાસે દીક્ષા લીધી હતી. તે ૨૦ વર્ષ શ્રમણજીવનની સાધના કરી મોક્ષ પામી હતી. જુઓ નંદુત્તરા. એક નદી. જ્યોતિષ દેવોના પાંચ વર્ગોમાંનો એક. તેમાં ૨૮ નક્ષત્રો છે. આ ૨૮ નક્ષત્રો ચંદ્ર સાથે જોડાયેલા છે. તેઓના જુદા જુદા આકાર છે અને તેઓ પૃથ્વી ઉપર ૮૮૪ યોજનની ઊંચાઈએ ગતિ કરે છે. તેમની ગતિની ઝડપ ચંદ્ર, સૂર્ય અને ગહોની ગતિ કરતા વધુ છે. તેમને તેમના પોતાના અધિષ્ઠાતા દેવો છે, ગોત્રનામ છે, મુખ્ય પત્નીઓ વગેરે છે. પ્રત્યેક નક્ષત્રનું માપ યોજનનો ચોથો ભાગ છે. ભગવતીસૂત્રના ત્રીજા શતકનો છઠ્ઠો ઉદ્દેશક. ગંધારમાં આવેલા પુરિસપુર નગરનો રાજા. તેને પ્રત્યેકબુદ્ધ તરીકે સ્વીકારવામાં આવેલ છે. એક ક્ષત્રિય પરિવ્રાજક. નૃત્ય કરી આજીવિકા મેળવતા સમણ પરિવ્રાજકો. ખંડપ્રપાતગુફાના અધિષ્ઠાતા દેવ. ઉજ્જૈનીથી ભરુઅ જતા માર્ગમાં આવતું ગામ. આનતકલ્પમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જ્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુ ૧૯ સાગરોપમનું છે. રાજા ઉગ્રસેનનો પૌત્ર. આ અને ધનદેવ એક છે.
नक्खत्त
दे.ज.
नक्षत्र
નક્ષત્ર
नगर
आ.
नगर
નગર
१. नग्गइ
श्र.प्र.
नग्नजित्
નગ્નજિત
२. नग्गइ नच्चनसील नट्टमालअ नडपिडअ
अ.ता नग्नजित् अ.ता नर्तनशील
नृत्यमालक नटपिटक
નગ્નજિત નર્તનશીલ નૃત્યમાલક નટપિટક
नत
૮.
નત
નત
नभसेन
क.
नभसेन
નભસેન
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोष:' भाग-१
પૃ8-230