________________
‘ગામ-વૃદ-નામ વાપ:' મા-૨
३. धम्मघोस
શ્રી धर्मघोष
ધર્મઘોષ
४. धम्मघोस
धर्मघोष
ધર્મઘોષ
છે.
५.धम्मघोस ६.धम्मघोस ७. धम्मघोस
धर्मघोष धर्मघोष धर्मघोष
ધર્મઘોષ ધર્મઘોષ ' ધર્મઘોષ
૮. ધુમ્મસ
धर्मघोष
ધર્મઘોષ
ચંપાનગરના રાજા મિત્રપ્રભના મંત્રી. ધનમિત્રના સ્વરૂપવાન પુત્ર સુજાતને મારી નાખવા તેણે યોજના કરેલી કારણ કે તેને ગેરસમજ થઈ હતી કે સુજાતે તેના અંતઃપુરની પવિત્રતાને નષ્ટ કરી છે.
જ્યારે સત્ય જાણ્યું ત્યારે રાજાએ ધર્મઘોસને દેશ નિકાલ કર્યા. ધર્મઘોષ રાજગૃહી ગયા, પોતાના કૃત્યો માટે પસ્તાવો કર્યો અને શ્રમણત્વ સ્વીકાર્યું. ત્યાંથી વારક્તપુર જઈ વારક્તમંત્રીને દીક્ષા આપી ધનવસુ સાર્થવાહના કાફલા સાથે ઉજ્જૈનીથી ચંપા જનારા શ્રમણ. જ્યારે લૂટારાએ આ કાફલા ઉપર હૂમલો કર્યો ત્યારે કાફલો ગભરાઈને વીખરાઈ ગયો કાફલાના સભ્યો સાથે શ્રમણ જંગલમાં પ્રવેશ્યા.
ત્યાં શ્રમણને યોગ્ય એવી ભિક્ષા મળી નહિ. એટલે તેમણે ખોરાક લેવાનું છોડી દીધું અને એક શિલા. ઉપર સલ્લેખના કરી. કાલક્રમે તે મુક્તિ પામ્યા. તીર્થકર વિમલના પ્રશિષ્ય. તેમણે હસ્તિનાપુરમાં વિહાર કરતા જેમણે રાજગૃહીના ગુણશિલ ચૈત્યમાં જેમના શિષ્ય ધર્મરુચિ(૪) હતા તે આચાર્ય. પોતાના શિષ્ય સુદત્ત તથા અન્ય સાથે હસ્તિનાપુર ની મુલાકાત લેનાર સ્થવિર. મહાઘોસ નગરના શેઠ. ધર્મસીહ શ્રમણને ભિક્ષા. આપવાના કારણે તે મૃત્યુ પછી રાજકુમાર ભદ્રનંદીતરીકે જમ્યા. એક આચાર્ય. રાજા જિતશત્રુ તેમનો ઉપાસક હતો. આચાર્યને તેમના શિષ્યોને (પ્રાયશ્ચિત્ત રૂપ) સજા કરવામાં તે રાજા મદદ કરતો હતો. મથુરા(૨)ના શેઠને શ્રમણ્યની દીક્ષા આપી. શ્રમણ સંઘમાં પ્રવેશ કરાવનાર આચાર્ય. ધનસિરી(૩)ને દીક્ષા આપનાર આચાર્ય. જેમનો શિષ્ય ચંપા નગરીના રાજા જિતશત્રુનો પુત્ર સુમનભદ્ર હતો તે આચાર્ય. મહાવીરનો એક શિષ્ય. જે ધર્મવલ્થ નામે પણ જાણીતા હતા તે ધર્મવસુ આચાર્યના શિષ્ય. તેમણે વત્સગા નદીના કિનારે સલ્લેખના કરી, મોક્ષ પામ્યા. તે પ્રસંગે ઉજ્જૈનીના રાજા અવંતિસેન અને કોસંબીના મણિપ્રભુએ તેમની પૂજા કરી. જુઓ ધર્મઘોસ. ઐરાવત ક્ષેત્રના પાંચમાં ભાવિ તીર્થંકર.
९. धम्मघोस
धर्मघोष
ધર્મઘોષ
१०. धम्मघोस
8.
થર્મોષ
ધર્મઘોષ
११. धम्मघोस
धर्मघोष
ધર્મઘોષ
१२. धम्मघोस
धर्मघोष
ધર્મઘોષ
१३. धम्मघोस
धर्मघोष
ધર્મઘોષ
१.धम्मजस
धर्मयशस्
ધર્મયશસ.
२.धम्मजस
श्र.
धर्मयशस्
ધર્મયશસ
धम्मज्झय
તી. શુqન | ધર્મધ્વજ मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोषः' भाग-१
પૃ-217