________________
‘ગામ-વૃદ-નામ વાપ:' મા-૨
५. धण्ण
| 8.
ઘન્ય
ધન્ય
૬. થઇ
क.
धन्य
ધન્ય
૭. ઘUU
अ.
धन्य
ધન્ય
૮. થUU
श्र.
धन्य
કાકંદી નગરીની ભદ્રાસાર્થવાહીનો પુત્ર. ૩૨ કન્યા ને પરણ્યો હતો. તે સંસાર ત્યાગી ભ૦ મહાવીરનો. | શિષ્ય બન્યો. શ્રમણ બન્યા પછી તરત જ તેણે બે દિવસના ઉપવાસ પછી પારણે તુચ્છ અને લૂખું અન્ન લેવાનું શરૂ કર્યું. આ રીતે તેણે નવ મહિના શ્રમણત્વ પાળ્યું. તેની કઠોર તપસ્યાની મહાવીર રાજા શ્રેણિક પાસે પ્રશંસા કરી. મૃત્યુ પછી સર્વાર્થ સિદ્ધ વિમાનમાં દેવ તરીકે જન્મ્યો. ભવિષ્યમાં એક ભવ કરીને પછી મહાવિદેહ માં મોક્ષ પામશે. રાજગૃહી નગરના શેઠ. ભદ્રા તેમની પત્ની હતી. તેમને ‘ધનપાલ, ધનદેવ, ધનગોવ, ધનરખિય ચાર પુત્રો હતા, ઉઝિયા, ભોગવતિયા, રકખતિયા, રોહિણિયા’ એ ચાર પુત્રવધૂઓ હતી. એક વાર તેણે દરેક પુત્રવધૂને પાંચ ડાંગરના દાણા. તેમની બુદ્ધિની પરીક્ષા કરવા આપ્યા. જુઓ ધન્ન. વસંતપુરનો સાર્થવાહ. અનેક વ્યક્તિઓ સાથે તે નિવૃત્તિનગર ગયો હતો. ચંપા નગરીનો સાર્થવાહ. અનેક વ્યક્તિઓ સાથે તે અહિચ્છત્રા નગર ગયો. ત્યાંથી પાછા આવી. સંસારનો ત્યાગ કરી ગ્રામય સ્વીકાર્યું. ૧૧ અંગ સૂત્રોનો અભ્યાસ કર્યો, મરણ પછી દેવ રૂપે જન્મ પામ્યો. ભાવિમાં મહાવિદેહ ક્ષેત્રમાં મોક્ષ પામશે. અનુત્તરોપપાતિક સૂત્રના વર્ગ ૩ નું અધ્યયન ૧. સ્થાનમાં તેનો ઉલ્લેખ અધ્યયન ૨ તરીકે થયો છે રાજગૃહી નગરના શેઠ. તેમની પત્ની ભદ્રા હતી. તેમનો પુત્ર હતો દેવદત્ત. એકવાર ગુન્હો કરવા બદલ ધન્ય ને કેદની સજા થઈ. ધન્ય અને ધન્ય ના પુત્રના ખૂની વિજયચોરને એકસાથે બેડીથી બાંધવામાં આવ્યા હતા. જ્યારે વિજયે ધન્યને લઘુશંકા વગેરેમાં સહકાર આપવા ઇન્કાર કર્યો ત્યારે ધન્યએ તેની સાથે પોતાનું ભોજન વહેંચીને ખાવાનું સ્વીકારવું પડ્યું. પછી ધન્ય એ સંસારનો ત્યાગ કર્યો, તે શ્રમણ ધર્મઘોસનાશિષ્ય બન્યા.
જ્યાં તેરમાં તીર્થંકર વિમલે પોતાનું પહેલું પારણું ગૃહસ્થ જયના હાથે કર્યું હતું તે ગામ. વિજયપુરના રાજા કનકરથના રાજવૈદ્ય, પાડલસંડ ના શેઠ સાગરદત્તના પુત્ર ઉંબરદત્તનો પૂર્વભવ. તે આયુર્વેદની આઠે આઠ શાખાના નિષ્ણાત હતા.
ધન્ય
૧. ઘUU
મા.
ધન્ય
૨૦, થUU
ધન્ય
धण्णकड
ऐ.
धन्यकृत
ધન્યકૃત
१. धण्णंतरि
क.
धन्वन्तरि
ધન્વન્તરિ
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोष:' भाग-१
પૃ8- 215