________________
‘માન-દ-નામ કોષ:' ભાગ-૨
H.
१. धणसिरी २. धणसिरी
धनश्री धनश्री
ધનશ્રી ધનશ્રી
.
३.धणसिरी
धनश्री
ધનશ્રી
१.धणावह
धनावह
ધનાવહ
२. धणावह
धनावह
ધનાવહ
३. धणावह
3.
धनावह
ધનાવહ
४.धणावह
धनावह
ધનાવહ
धणिट्ठा
दे.ज.
धनिष्ठा
ધનિષ્ઠા
१. धणु
धनुष
ધનુષ
ચંપાનગરીના ધનમિત્રની પત્ની, સુજાત ની માતા. દંતપુરના શેઠ ધનમિત્તની બે પત્નીઓમાંની એક વસંતપુરના ‘જિયપત્તિ અને ધણાવહ’ની બહેન. તે બાલવિધવા હતી. તેના ભાઈઓને તેના તરફ ખૂબ પ્રેમ હતો. તેણે ભાઈઓ સાથે સંસારનો ત્યાગ કર્યો અને તે આચાર્ય ધર્મઘોસની શિષ્યા બની. મૃત્યુ પછી સળંગસુંદરી તરીકે પુનર્જન્મ થયો. કોસંબી નગરના શેઠ. તે મૂલાના પતિ હતા અને ચંદનાને ખરીદનાર હતા. ઋષભપુરના રાજા, રાણી સરસ્વતિતેની પત્ની હતી અને રાજકુમાર ભદ્રનંદી તેનો પુત્ર હતો. રાજગૃહીના શેઠ. તે ભદ્રા(૫)નો પતિ હતો અને કત પૂર્ણનો પિતા હતો. વસંતપુરનો શેઠ. તેને ‘જિયપત્તિ નામે ભાઈ અને ધનસિરી’ નામે બહેન હતી. ૨૮ નક્ષત્રમાંનું એક. તેનું ગોત્રનામ અગ્રતાપસ છે. વસુ તેનો અધિષ્ઠાતા દેવ છે. આ નક્ષત્રનું બીજું નામ ‘સવિઠા’ છે. | કંપિલ્લપુરના રાજા બ્રહ્મના મંત્રી, વરધનું ના પિતા. શક્રનો લોકપાલ યમ, જે દેવને પોતાના કુટુંબમાં. સભ્ય જેમ ચાહે છે તે દેવ. તે પરમધાર્મિકદેવ છે. ભરતક્ષેત્રના પ્રથમ ભાવિ તીર્થંકર મહાપદ્મ જે આઠ રાજાઓને દીક્ષિત કરશે તેમાંનો એક. રાજગૃહી નગરના શેઠ. તેમને ભદ્રા નામની પત્ની હતી, સુંસુમાનામની દીકરી હતી અને ધન(૧), ધનપાલ(૧), ધનદેવ(૭), ધનગોવ(૨) અને ધનરખિય(૨) નામના પાંચ દીકરા હતા. ધન્ય એ સંસારનો ત્યાગ કર્યો અને તે મહાવીરના શિષ્ય બન્યા. ભવિષ્યમાં તે મહાવિદેહ ક્ષેત્રમાં મોક્ષ પ્રાપ્ત કરશે. જુઓ ‘ધન્ન (૬). અન્ન આદિનો હંમેશ માટે ત્યાગ કરી નાલંદા સમીપ વેભારગિરિ પર્વત નજીક શિલા ઉપર સૂઈ રહેનાર શ્રમણ. મૃત્યુ પછી તે અનુત્તર સ્વર્ગીય વિમાનમાં દેવ તરીકે જમ્યા. તેવીસમા તીર્થંકર પાર્શ્વનાથને સૌપ્રથમ ભિક્ષા. આપનાર. ઋષભપુરના ધૂભકરંડ ઉદ્યાનમાં રહેતો યક્ષ.
२. धणु
दे.न.
धनुष
ધનુષ
धणुद्धत
धनुरुद्धत
ધનુરુદ્ધત
૨. થULL
ધન્ય
૨. થઇ
धन्य
ધન્ય
3. ઘUM
ધન્ય
૪. ધUU
ધન્ય
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोष:' भाग-१
પૃ8- 214