________________
‘ગામ-વૃદ-નામ રોષ:' મા-૨
२.दीवायण
ती.
द्वैपायन
હૈપાયન
३. दीवायण
अ.ताद्वैपायन
તૈપાયન
दीह
૪.૪. સીર્ણ
દીર્ઘ
१.दीहदन्त
आ.
दीर्घदन्त
દીર્ઘદન્ત
२.दीहदन्त
श्र.
दीर्घदन्त
દીર્ધદત્ત
૩. ટીદત્ત
च.
दीर्घदन्त
દીર્ઘદન્ત
ભરતક્ષેત્રના વીસમા ભાવિ તીર્થંકર ‘અણિયટ્ટિ નો પૂર્વભવ. સોરીયપુરના તાપસ પારાશરનો પુત્ર. એક વાર યાદવ રાજકુમારોએ તેને ત્રાસ આપ્યો એટલે તેણે બારાવતી નગરને બાળી નાખવાનો નિશ્ચય કર્યો. મૃત્યુ પછી અગ્નિકુમાર દેવ તરીકે જન્મ્યો અને બારાવતીને બાળીને ભસ્મ કરી નાખી. કોસલ દેશના રાજા. તે કંપિલપુરના રાજા બ્રહ્મનો મિત્ર હતો અને બ્રહ્મના મૃત્યુ પછી તેની પત્ની ચૂલણીમાં તે આસક્ત થયો. પછીથી તે રાજા, બ્રહ્મના પુત્ર ચક્રવર્તી બ્રહ્મદત્તથી હણાયો. અનુત્તરોપપાતિકદશાના વર્ગ ૧ નું છઠ્ઠું અધ્યયન રાજગૃહીના રાજા શ્રેણિક અને રાણી ધારિણીનો. પુત્ર. તેણે ભ૦ મહાવીર પાસે દીક્ષા લીધી. તે બાર વર્ષના શ્રમણજીવન પછી મૃત્યુ પામી અનુત્તર વિમાનમાં દેવ તરીકે જમ્યો. તે મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્ય તરીકે એક વધુ ભવ કરી ત્યાં મોક્ષ પામશે. જંબૂદ્વીપના ભરતક્ષેત્રના બીજા ભાવિ ચક્રવર્તી. દસ દશા ગ્રંથોમાંનો એક. તે હાલ અસ્તિત્વમાં નથી, નષ્ટ થઈ ગયો છે. તેમાં આ દસ અધ્યયનો. હતા – ‘ચંદ્ર, સૂર્ય, શક્ર, શ્રીદેવી, પ્રભાવતી, દીવસમુદ્દોરવત્તિ, બહુપુત્તિયા , મંદર, થેરસંભૂતવિજય, થેરપણ્ડ અને ઉસાસણીસાસ’. આમાના કેટલાક અધ્યયનો અત્યારે નિરયાવાલિકા આદિમાં મળે છે. ઐરાવત ક્ષેત્રના એક ભાવિ તીર્થંકર. જુઓ ‘સચ્ચસણ’. રાજા જવ અને ગર્દભિલ્લનો મંત્રી. તેને ગર્દભિલ્લે હણ્યો હતો. જુઓ ગર્દભિલ અને જવ. આઠમા તીર્થંકર ચંદ્રપ્પભનો પૂર્વભવ. ભરતક્ષેત્રના ત્રીજા ભાવિ વાસુદેવ. તેને સુંદરબાહુ પણ કહેવામાં આવે છે. | જુઓ વૈતાઢ્ય(૧).
અનુત્તરોપપાતિકદશાના વર્ગ ૨ નું અધ્યયન ૧. રાજગૃહીના રાજા શ્રેણિક, રાણી ધારિણીનો પુત્ર. મહાવીર પાસે દીક્ષા લીધી. ૧૬ વર્ષ શ્રમણજીવન પાળી અનુત્તર વિમાને દેવ થયા. તે મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્ય તરીકે એક ભવ કરી મોક્ષ પામશે.
दीहदसा
आ.
दीर्घदशा
દીર્ઘદશા
दीहपास
दीर्घपार्श्व
દીર્ધપાર્શ્વ
दीहपट्ट
રીકૃષ્ણ
દીર્ઘપૃષ્ઠ
१. दीहबाहु
दीर्घबाहु
દીર્ઘબાહુ
२.दीहबाहु
दीर्घबाहु
દીર્ઘબાહુ
दीहवेयड्डू १.दीहसेण
भौ. आ.
दीर्घवताढ्य दीर्घसेन
દીર્ઘવૈતાઢ્ય દીર્ધસેન
२. दीहसेण
8. ગ્રીન
દીર્ધસેન
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोष:' भाग-१
પૃ8-201