________________
४. अचल
५. अचल
६. अचल
१. अचला
२. अचला
अच्चकारियभट्टा
.. अचल
મા.
છે.
अचल
.
જ. अचल
अचला
अचला
‘આગમ-વૃત-નામ જોષ:’ ભાગ-૨
અચલ
અચલ
અચલ
અચલા
અચલા
अत्यहङ्कारिभट्टा અન્યહકારીમા
मुनि दीपरत्नसागरजी रचित 'आगम बृहत् नाम कोष : ' भाग - १
બારાવતીના રાજા વૃષ્ણિ(૧) અને તેની રાણી ધારિણી (૫)નો પુત્ર. તે તીર્થંકર અરિષ્ટનેમિનો શિષ્ય બન્યો, શત્રુંજય પર્વત ઉપર મોક્ષે ગયા. વિદેહ(૧) ક્ષેત્રના નવ બલદેવો(૨)માંનો એક બલદેવ, તે વીતસોગાના રાજા જિતશત્રુ(૩૫) અને તેની રાણી મનોહરીનો પુત્ર હતો. તે સંસાર છોડી શ્રમણ બન્યો અને મરીને દેવ થયો. વર્તમાન અવસર્પિણીના ભરત(૨) ક્ષેત્રમાં થયેલા વાસુદેવ (૧) ત્રિપૃષ્ઠ(૧)નો ભાઈ અને નવ બલદેવો (૨)માંનો પ્રથમ બલદેવ. પોતનપુરના રાજા રિપુ-પ્રતિશત્રુ કે પ્રજાપતિ(૧) અને રાણી ભદ્રા(૨)નો તે પુત્ર હતો. તેની ઉંચાઈ ૮૦ ધનુષ હતી. તે પોતાના પૂર્વભવમાં વિશ્વનંદી હતો. તે ૮૫ લાખ વર્ષો જીવ્યો અને પછી મોક્ષ પામ્યો.
જ્ઞાતાધર્મકથાના પ્રથમ શ્રુતસ્કંધના નવમાં વર્ગનું સાતમું અધ્યયન.
શક્ર(૩)ની આઠ પટ્ટરાણીઓમાંની એક પટ્ટરાણી. તે પોતાના પૂર્વભવમાં સાકેતના ગૃહસ્થની પુત્રી હતી. જુઓ અમલા(૨).
ક્ષિતિપ્રતિષ્ઠિત(૨)ના ધન(૨) અને ભદ્રા (૩૪)ની પુત્રી. તે અત્યંત રૂપાળી હતી. તેનું મૂળ નામ ભટ્ટા હતું. લોકો તેને અચંકારિયભટ્ટા કહેતા કારણ કે તે અત્યંત અસહિષ્ણુ અને ઉત હતી. એક પણ કઠોર શબ્દ સહન કરી શકતી નહિ તેને જિતશત્રુ(૨૦)ના મંત્રી સુબુદ્ધિ(૭) સાથે પરણાવવામાં આવી. એકવાર સુબુદ્ધિ રાત્રે મોકો આવ્યો. તેણે ઘરનું બારણું ન ખોલ્યું, સુબુદ્ધિએ તેની ખરાબ વર્તણુક માટે ઠપકો આપ્યો. તે સન કરી ન શકી, શીઘ્ર ઘર છોડી જતી રહી. રસ્તામાં કેટલાક ચોરોએ તેને પકડીને પોતાના સરદારને સોંપી દીધી. સરદારે તેને એક વૈદ્યને વેચી દીધી. વૈદ્યે પણ તેને પોતાની સાથે લગ્ન કરવા કહ્યું. તેણે વૈદ્યની માંગણી પણ ન સ્વીકારી. પરિણામે તેને ઘણો ત્રાસ સહન કરવો પડ્યો. છેવટે તેના ભાઈએ તેને છોડાવી અને તેના પતિને સોંપી દીધી. ત્યાર પછી તેણે અભિમાન ન કરવાની અને બડાઈ ન હાંકવાની પ્રતિજ્ઞા લીધી.
પૃષ્ઠ- 20