________________
‘ગામ-વૃદ-નામ ષ:' મા-૨
दहिवाहण
श्र.
दधिवाहन
દધિવાહન
दामण्णग
दामण्णग
दामनक
દામન ક
दामड्डि
दे.
दामर्द्धि
દામદ્ધિ
ચંપાના રાજા. તે પદ્માવતીના પતિ અને કરકંડુ ના પિતા હતા. એક વાર પોતાની પત્નીનો દોહદ પૂરો કરવા તે તેની સાથે જંગલમાં ગયો. ત્યાં સંજોગવશાત્ તેઓ છૂટા પડી ગયા. રાજા પાટનગર પાછો ફર્યો જ્યારે રાણી દંતપુર પહોંચીને શ્રમણી બની ગઈ. ત્યાં તેણે કરકંડુને જન્મ આપ્યો. વખત જતા. આકસ્મિક રીતે કરકંડુ કલિંગ દેશની રાજધાની કંચનપુરનો રાજા બની ગયો. એક વાર તેને તેના પિતા દધિવાહન સાથે સંઘર્ષ થયો પણ પદ્માવતી એ બન્નેને એકબીજાની ઓળખાણ કરાવીને યુદ્ધ થતું અટકાવ્યું. પછી દહિવાહણે પોતાનું રાજ્ય કરકંડુને આપી સંસારનો ત્યાગ કર્યો. રાજગૃહીના ઝવેરીનો પુત્ર. તેના પૂર્વભવમાં તે માછીમાર હતો. મિત્રની સલાહથી માછીમારીનો ધંધો છોડી દીધો અને ઘણી મુશ્કેલીઓ અને કષ્ટો પડવા છતાં તે નિશ્ચલ રહ્યો. સહ્નસીબે તે નગર ના શેઠ સાગરપોતની દીકરી વિસા સાથે લગ્ન થયા. સુધર્મદેવોના ઇંદ્રનો સેનાપતિ. તે આખલાઓ ના. દળને આજ્ઞામાં રાખે છે. ઈસાન દેવો આદિ ઇન્દ્રો ની સેનાના આવા સેનાપતિનું આ જ નામ છે. સત્તરમા તીર્થંકર કુંથુના મુખ્ય શિષ્યા. સમવાયાંગ આ સંદર્ભમાં ‘અંજુયા’નો ઉલ્લેખ કરે છે. બ્રાહ્મીલિપિના અઢાર પ્રકારોમાંનો એક પ્રકાર. બારાવતીના રાજા વસુદેવ અને રાણી ધારિણી નો. પુત્ર. એક વાર તેને તેના ભાઈઓ સાથે જંગલમાં રાત ગાળવી હતી. તેણે અરિષ્ટનેમિ પાસે દીક્ષા લીધી અને શત્રુંજય પર્વત મોક્ષ પ્રાપ્ત કર્યો. અંતકૃદ્દશાના ત્રીજા વર્ગનું બારમું અધ્યયન. વાસુદેવ કૃષ્ણનો સારથિ. મરઘાઓની લડાઈઓ યોજનારો એક વેપારી. આવતા ઉત્સર્પિણી કાલચક્રમાં ભરતક્ષેત્રમાં ભવિષ્યમાં જે તીર્થંકર અનંતવિજય બનવાના છે તે શ્રમણ. આ દારુઅ તે જ સમવાયમાં ઉલિખિત દારુમડ છે. | સૂર્યાલ સ્વર્ગીયવાસસ્થાનમાં આવેલા એક પ્રકાર
ના પર્વતો. તેઓ કાષ્ઠના પર્વતો જેવા દેખાય છે. જુઓ દારુઅ.
दामिणी
તી.
दामिनी
દામિની
दामिली
अ.
द्राविडी
દ્રાવિડી
१. दारुअ
दारुक
દારુક
२.दारुअ ३. दारुअ ४.दारुअ
आ. दारुक अ.च. दारुक अ. दारुक
દારુ ક દારુક દારુ ક
५.दारुअ
श्र.ती
दारुक
દારુક
दारुइज्जपव्वयग
ટ્રીયપર્વત
દારુકીયપર્વતક
दारुग
दारुक
દારુક
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोषः' भाग-१
પૃ4- 197