________________
‘માન-દ-નામ વકોષ:' મા I-૨
૨.૯ત્ત
દત્ત
૨. હેત
च.
दत्त
દત્ત
३. दत्त
अ.
दत्त
દત્ત
X
રોહીડઅનો શેઠ. તેને દેવદત્ત નામની પુત્રી હતી. કૃષ્ણશ્રી તેની પત્ની હતી. ભરતક્ષેત્રના સાતમા વાસુદેવ. તે ૧૯ માં તીર્થંકર મલિ પહેલાં અને ૧૮ માં તીર્થંકર અર પછી થયા. તે વાણારસીના રાજા અગ્નિસીહ અને તેમની રાણી સેસવતીના પુત્ર હતા. નંદન તેમના મોટા ભાઈ હતા. તેમના પૂર્વભવનું નામ લલિતમિત્ર હતું. ઊંચાઈ ૭૬ ધનુષ હતી. તે પ૬૦૦૦ વર્ષનું આયુ ભોગવી મૃત્યુ પામ્યા, પાંચમી નરકે ગયા. તેમણે તેમના પ્રતિશત્રુ ‘પહરાઅ’ને હણ્યો હતો. આવતી ઉત્સર્પિણીમાં ભરત ક્ષેત્રમાં થનારા. પાંચમાં કુલકર. જુઓ ‘કુલકર’. તગરા નગરના શેઠ. તેમણે પત્ની ભદ્રા અને પુત્ર અહંન્નક સાથે સંસાર ત્યાગ કર્યો અને તે આચાર્ય અહમિત્રના શિષ્ય બન્યા. સીહના શિષ્ય અને સંગમથેરના પ્રશિષ્ય. સીહે. તેમને કોલ્લઈરમાં લાંબા સમયથી રહેતા સંગમથેર ની ખબર કાઢવા અને કુશલસમાચાર જાણવા. કોલ્લઈર મોકલ્યા.
જ્યારે તેમણે પોતાના દાદા ગુરુને ઘણા લાંબા સમયથી એક ને એક સ્થાને જ રહેતા જોયા ત્યારે તેમને તેમની નિષ્ઠા વિશે શંકા જાગી. પછી તેમની તે શંકાને એક દેવે દૂર કરી. તુવિણીના રાજા જિતશત્રુનો પુત્ર. યજ્ઞ કરવાનો શોખ હતો. એક વાર આચાર્ય કાલક ને યજ્ઞ કર્મનું ફળ સમજાવવા કહ્યું.
કાલગે જણાવ્યું કે યજ્ઞકર્મનું ફળ નરક છે. કાલગે ભવિષ્ય ભાખ્યુ હતુ તે મુજબ તેના પોતાના માણસોએ દત્તની હત્યા કરી મહાવીરના દસમા ગણધર મેતાર્યના પિતા. ચંપા નગરીનો રાજા. તે રાણી રક્તવતીનો પતિ હતો અને રાજકુમાર મહચંદ્રનો પિતા હતો. મહાવીર સમક્ષ નાટક ભજવનાર દેવ. તે પોતાના પૂર્વભવમાં ચંદના.
૬.
I
દત્ત
६.दत्त
क.
दत्त
દત્ત
છે. ૪
ગ. !
ग.
दत्त
દત્ત
૮,
ત્ત
દત્ત
९. दत्त
દત્ત
દત્ત
१०. दत्त
HT. दत्तिलायरिअर.
નગરીનો શેઠ હતો. પુપિકાનું સાતમું અધ્યયન. શ્રુતજ્ઞાનનું લક્ષણ બાંધનાર આચાર્ય.
दत्तिलाचार्य
દરિલાચાર્ય
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बहत्-नाम कोष:' भाग-१
પૃ5- 192