________________
‘માન-દ-નામ વષ:' મા I-૨
तेयवीरिय
तेजोवीर्य
તેજોવીર્ય
तेयनिसग्ग
आ.
तेजोनिसर्ग
તેજોનિસર્ગ
तेयालगपट्टण
ऐ.
तेजोलकपत्तन
| તેજોલકપત્તન
१.तेरासिय
अ.नि त्रैराशिक
ઐરાશિક
२. तेरासिय
ઝ.
त्रैराशिक
ઐરાશિક
तेल
अ.
तैल
તેલ
तोयधारा
दे.
तोयधारा
તોયધારા
ચક્રવર્તી ભરત પછી મોક્ષે જનારા આઠ મહાપુરુષો માંના એક. તે બલવીરિય નામે પણ જાણીતા છે. ભગવતીસૂત્રનું પંદરમું શતક. તે નગર જ્યાંથી વહાણ દ્વારા કોઈ બારાવતી જઈ શકે. તે કદાચ તેયાલગના બદલે ‘વેયાલગ” હશે. આચાર્ય રોહગુપ્તનો સિદ્ધાંત. રોહગુ જીવ, અજીવ અને નોજીવ ત્રણ પદાર્થો છે એવો ખોટો સિદ્ધાંત પ્રવર્તાવ્યો હતો. મહાવીરના નિર્વાણ પછી પ૪૪ વર્ષે આ નિર્ભાવ સિદ્ધાંત સ્થાપવામાં આવ્યો હતો. આજીવિક ગોસાલકનો સિદ્ધાંત. સિદ્ધાંત મુજબ જીવની ત્રણ અવસ્થા છે- બદ્ધ, મુક્ત પુનર્બદ્ધ. મંડવ ગોત્રની સાત શાખાઓમાંની એક. ઊર્ધ્વલોકમાં વસતી એક મુખ્ય દિસાકુમારી દેવી. જંબૂદ્વીપ-પ્રજ્ઞપ્તિ અનુસાર તે અધોલોકની છે. જે સંનિવેશ યા ગામમાં મહાવીર બે વાર ગયા હતા તે. આ ગામની બહાર અશોક નામે ઉદ્યાન હતું.
ત્યાં સંગમ દેવે મહાવીરને ત્રાસ આપેલો. તેમને ભૂતીલે બચાવ્યા હતા. બીજી વાર જ્યારે મહાવીર આ ગામમાં આવ્યા ત્યારે તેમને તોસલિએ ક્ષત્રિય સાત વાર સાંકળથી બાંધ્યા હતા. એવું કહેવાય છે કે તોસલિનગરમાં ‘ઇસિતલાગ’ હતું. તેને ‘ઈસિવાલ” એ બંધાવ્યું હતું.
આવશ્યકચુર્ણિમાં આ સંનિવેશ કલિંગ દેશમાં હોવાનો ઉલ્લેખ છે. સ્થાનિક રાજાએ રાજા કાકવર્ણને અહીં ગિરફતાર કર્યો હતો. પછી. કાકવર્ણ રાજાના પુત્રે તે સ્થાનિક રાજાના પ્રદેશ ઉપર આક્રમણ કરી તે પ્રદેશ પડાવી લીધો અને પોતાના પિતાને છોડાવ્યા. જલથી સમૃદ્ધ એક દેશ. અહીં પાક નદીઓના જલથી થાય છે. તે તાડનાં વૃક્ષો માટે પ્રસિદ્ધ હતો. તેના લોકો ફળ, શાક અને ફૂલના શોખીન હતા. તે દેશમાં સ્વયંવરની વિધિ માટે જરૂરી અગ્નિ પેટાવવાના ખાડાથી યુક્ત એક સાર્વજનિક મોટો સભાખંડ (વગ્ધરણા) દરેક ગામમાં હતો. સભાખંડમાં ભેગા થયેલા ઉમેદવારોમાંથી કન્યા પોતાનો વર પસંદ કરતી. તોસલિ દેશના જંગલમાં પાડાઓ યા ભેંસો વડે મરાયેલા આચાર્ય.
१. तोसलि
तोसलि
તોસલિ
२. तोसलि
भो.
तोसलि
તોસલિ
३. तोसलि
| 8.
તોતિ
તોસલિ
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोष:' भाग-१
પૃ8- 186