________________
‘ગામ-વૃદ-નામ ષ:' મા-૨
२.जमालि जमिगा
जमालि यमिका
જમાલિ યમિકા
१. जय
च.
जय
જય
२. जय
जय
જય
३. जय
जय
१. जयंत
जयन्त
જયંત
२. जयंत
जयन्त
જયંત
३. जयंत
जयन्त
જયંત
४. जयंत
भौ.
जयन्त
જયંત
અંતકૃદ્દશાના છડું અધ્યયન. હાલ ઉપલબ્ધ નથી, આ અને જમણા એક છે. વર્તમાન અવસર્પિણી કાલચક્રના અગિયારમાં ચક્રવર્તી. તે રાજગૃહીના રાજા વિજયઅને રાણી વપ્રાનો પુત્ર હતો. તેનો સમય ભ૦ અરિષ્ટનેમિની પહેલાનો અને નમિની પછીનો છે. તેની ઊંચાઈ ૧૨ ધનુષ, તેનું આયુષ્ય ૩૦૦૦ વર્ષનું હતું. તેની. | મુખ્ય પત્ની લચ્છિમઈ હતી. તે મોક્ષ પામ્યો હતો.
ધન્યકૃત’નગરમાં તેરમા તીર્થંકર વિમલને સૌ પ્રથમ ભિક્ષા આપનાર ગૃહસ્થ. દરેક પખવાડિયાની ત્રીજ, આઠમ અને તેરસ. જંબુદ્વીપનું પશ્ચિમમાં આવેલું પ્રવેશદ્વાર. તે સીતોદા નદી પાસે આવેલું છે. જયંત(૨) તેનો અધિષ્ઠાતા દેવ છે. જયંત(૧)નો અધિષ્ઠાતા દેવ. પાંચ અનુત્તર વિમાનોમાંનું (સ્વર્ગીય વાસસ્થાનો નું) ત્રીજું. ત્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય. બત્રીસ સાગરોપમ વર્ષોનું છે. રુચકપર્વતના ઉત્તર ભાગના ૮ શિખરોમાંનુ એક. આવતા ઉત્સર્પિણી કાલચક્રમાં ભરતક્ષેત્રમાં થનારા પ્રથમ બલદેવ. જયંત(૨)ની રાજધાની. વંદનીય સ્ત્રી. કોસંબીના સહસાનિક રાજાની પુત્રી. મહાવીરના શ્રમણોને સૌપ્રથમ આશ્રયસ્થાના આપનાર સ્ત્રી. તેણે મહાવીરને ઘણા પ્રશ્નો પૂછડ્યા, પછી સંસારનો ત્યાગ કર્યો અને મોક્ષ પ્રાપ્ત કર્યો. ભગવતીસૂત્રના બારમા શતકનો બીજો ઉદ્દેશક. મહાવિદેહના મહાવપ્ર નામના વિજય(૨૩)નું o........પાટનગર. | બલદેવ(૨) નંદન(૧)ની માતા. દરેક ગ્રહ, નક્ષત્ર(૧) અને તારા(૩)ની ચાર મુખ્ય પત્નીઓમાંથી એક. રુચક(૧) પર્વતના પૂર્વ ભાગમાં આવેલા. અંજન(૬) શિખર ઉપર વસતી મુખ્ય દિસાકુમારી દેવી. પખવાડિયાની પંદર રાત્રિઓમાંથી નવમી રાત્રિ.
५. जयंत
जयन्त
જયંત
जयंता
છે
जयन्ता
જયંતા
१. जयंती
जयन्ती
જયંતી
२.जयंती
आ.
जयन्ती
જયંતી
३. जयंती
जयन्ती
જયંતી
४. जयंती
जयन्ती
જયંતી
૧. નવંતી
जयन्ती
જયંતી
६. जयंती
दे.
जयन्ती
જયંતી
७.जयंती
સ.
યન્તી
જયંતી
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बहत्-नाम कोष:' भाग-१
પૃ8-167