________________
‘ગામ-વૃદ-નામ ષ:' મા-૨
अगद
क.
अगद
એગદ
પોતાના વિનય અને નમ્રતા માટે પ્રસિદ્ધ એક વૈદ્ય. તેની કથા આ પ્રમાણે છે – એક વખત એક રાજાના રાજ્યને દુશ્મનોએ ઘેરો ઘાલ્યો. રાજા પાસે ખૂબ નાનું સૈન્ય હોવાથી તેને દુશ્મનોનાં સૈન્યોનો મુકાબલો કરવો મુશ્કેલ લાગતો હતો. તેને એક તરકીબ સૂઝી. તેણે પાણીમાં ઝેર નાખવા માંડ્યું. આ માટે લોકોએ રાજાને ઝેર આપ્યું. અગદે પણ રાજાને ઝેર આપ્યું. રાજા અગદ ઉપર ક્રોધે ભરાયા કારણ કે અગદે આપેલુ ઝેર ખૂબ જ થોડુ હતું. અગદ વિનય અને નમ્રતાપૂર્વક રાજાને કહ્યું “હે રાજા ! આ ઝેર સાધારણ ગુણવાળુ નથી. આ ઝેરની ખૂબ જ થોડી માત્રા હજારો માણસોને એક પછી એક મારી નાખી શકે છે. જે માણસના શરીરને આ ઝેરની અસર થઈ હોય તે માણસના. તેવા શરીરને જે કેવળ સ્પર્શ જ કરે તે માણસના શરીરમાં પણ તે ઝેર પ્રવેશી જાય છે. આમ આ ઝેર ક્રમશઃ એક પછી એક હજાર માણસોના શરીરમાં પ્રવેશી પ્રસરી ગયા પછી જ બિનઅસરકારક બને છે. તેથી જ આ ઝેરને સહસ્રવેધિનું કહેવામાં આવે છે.” પછી એક હાથી ઉપર પ્રયોગ કરવામાં આવ્યો અને તે પ્રયોગ સફળ થયો. રાજા પ્રસન્ન થયા.
अगलदत्त
$.
अगडदत्त
અગડદત્ત
જુઓ અંગડદત્ત. જેમ આવશ્યક શસ્ત્રોથી સજ્જ બુદ્ધિમાન અગલુદત્ત દુશ્મનબળોને જીતી લે છે તેવું જ કર્મદળોનો નાશ. કરવા ઇચ્છનાર ભક્તની બાબતમાં છે. આ અગલું દત્ત અને અગડદત્ત એક જ વ્યક્તિ છે.
अगलुदत्त
अगडदत्त
અગડદત્ત
अगारी
क.
अगारी
અગારી
મંત્રેલા ખાદ્યાન્નનો ત્યાગ કરવો જોઈએ એના સમર્થનમાં આપવામાં આવેલુ દ્રષ્ટાંત. પોતાના પતિને વશ કરવા માટે અમારીએ એક પરિવ્રાજિકા પાસેથી મંત્રેલા ચોખા (રાંધેલા) લીધા પણ રખેને તેનો પતિ તે ખાવાથી મરી જાય એ ભયના કારણે તેણે તેના પતિને તે ખાવા ન આપ્યા પણ ફેંકી. દીધા. હવે આ ફેંકી દીધેલા ચોખા એક ગધેડો ખાઈ ગયો. પરિણામે તે ગધેડો તેમના ઘરના બારણાને ધક્કા મારવા લાગ્યો. આવા પરિણામોને ટાળવા. સાધુઓને મંત્રેલુ ખાદ્યાન્ન ન લેવાની સલાહ આપવામાં આવે છે.
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोषः' भाग-१
વૃક- 16