________________
‘માન-દ-નામ કોષ:' મા-૨
कोसंबवण
ऐ.भी. कौशाम्बवन
કૌશામ્બવન
कोसंबी
कौशम्बी
કૌશષ્મી
कोसल
છે
મોશન
કોશલ
कोसला
कोशला
કોશલા
कोसलाउर १.कोसलिअ
कोशलापुर कोशलिक
કોશલાપુર કૌશલિક
તે જંગલ, જ્યાં જરાકુમાર વડે વાસુદેવ કૃષ્ણ | મરાયા. તે હસ્તિકલ્પની દક્ષિણે આવેલ હતું. આર્ય દેશ વત્સ(૧)નું પાટનગર. તે આર્ય પ્રદેશની દક્ષિણ સીમા ગણાતુ હતું. તેમાં ચંદોતરણ નામનું ઉદ્યાન હતું. શતાનિક, અજિતસેન વગેરે રાજા અહીં રાજ કરતા હતા. પ્રદ્યોત અને અવંતિસેન રાજાએ તેના ઉપર આક્રમણ કર્યું હતું. મહાવીરે લીધેલો. અભિગ્રહ ચંદના દ્વારા આ નગરમાં પૂર્ણ થયો હતો. એક આર્ય દેશ, જેનું પાટનગર સાકેત અર્થાત્ અયોધ્યાહતું. તેનું નામ કોસલ એટલા માટે પડ્યું કારણ કે તેના લોકો કુશલ હતા. કાસી અને કોસલના અઢાર મિત્ર રાજાઓ હતા. મહાવીરના શિષ્ય સુનક્ષત્ર આ દેશનો હતો. અયોધ્યાનું બીજું નામ. તીર્થંકર મહાવીરના નવમાં ગણધર અયલ(૭) આ નગરના હતા. જીવંત સ્વામિની મૂર્તિ આ નગરમાં હતી. આ અને કોસલા એક છે. વાણારસી નગરો રાજા. ભદ્રા તેની પુત્રી હતી. તીર્થંકર ઋષભનું બીજું નામ. તે કોસલ દેશમાં જમ્યા હોવાથી તેમનું આ નામ પડી ગયુ હતુ. પાડલિપુત્ર નગરની ગણિકા. કોઈપણ જાતના વ્રત દોષ કે અતિચાર વિના થૂલભદ્ર તેની સાથે લાંબો વખત રહ્યા હતા. સ્થૂલભદ્રની નકલ કરી તેની સાથે રહેનાર અન્ય મુનિને તેણે સન્માર્ગે વાળ્યા.. ઉવકોસા તેની નાની બહેન હતી. કોલ્લાઅ(૨) સન્નિવેશનો બ્રાહ્મણ જે મરીચીનો ઉત્તર ભવ અને તીર્થંકર મહાવીરનો પૂર્વભવ હતો. કનકખલ નામના આશ્રમના મુખ્ય તાપસ. અતિ ક્રોધી હોવાથી તે ચંડકૌશિકના નામથી પણ ઓળખાતા. મૃત્યુ પછી તે જ નામ ધરાવતા ઝેરી સાપ તરીકે તે જમ્યા. સિદ્ધત્વપુરનો ઘોડાઓનો વેપારી. મહાવીરને ચોર માની તેમને તેણે પકડડ્યા હતા. પણ પછીથી તેણે તેમને છોડી દીધા હતા. બીજી પરંપરા પ્રમાણે તે વેપારીએ મુસાફરી કરતી વખતે મહાવીર સામે મળવાથી અપશુકન થયા એમ માની મહાવીર ઉપર હુમલો કરવા પ્રયત્ન કર્યો હતો.
२. कोसलिअ
તી.
कौशलिक
કૌશલિક
कोसा
क.
कोशा
કોશા
१. कोसिअ
તી.
#fશરુ
કૌશિક
२. कोसिअ
क.ता कौशिक
કૌશિક
તી.* .
३. कोसिअ
कौशिक
કૌશિક
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोष:' भाग-१
પૃ8- 128