________________
‘ગામ-વૃદ-નામ વાપ:' મા-૨
कोरंटग कोरव कोलपाल कोलव
कोरण्टक ઝ. #ોરવ/#રવ્ય
कोलपाल अ.ज.कौलव
ફોરપ્ટક કૌરવ / કૌરવ્ય કોલપાલ કૌલવા
१. कोलवाल
कोलपाल
કોલપાલ
२. कोलवाल
कोलपाल
કોલપાલ
कोलालिय
अ.
कौलालिक
કૌલાલિક
कोलिगिणी
क.
कोलिकिनी
કોલિકિની
ભરુઅચ્છનું ઉદ્યાન. આ જ નામના આર્ય વંશમાં જન્મેલો. જુઓ કોલવાલ. અગિયાર કરણમાંનું ત્રીજું કારણ. ભૂયાણંદ(૧)ના ચાર લોકપાલમાંનો એક. તેને ચાર મુખ્ય પત્નીઓ છે – સુજાતા(૩), સુણંદા(૪), સુભદ્રા (૧૪) અને સુમણા(૪). ધરણ(૧)ના ચાર લોકપાલમાંનો એક. તેને ચાર મુખ્ય પત્ની છે. તેમના નામો કોલવાલ(૧)ની | ચાર મુખ્ય પત્નીઓના નામો જેવા જ છે. માટીના વાસણો બનાવવામાં કે વેચવામાં રોકાયેલા માણસોનો એક ધંધાદારી આર્ય વર્ગ.
જ્યારે ધાડપાડુઓ તેનું ઘર ફોડી અંદર ઘુસ્યા ત્યારે જે છોકરી સ્વગત બડબડતી હતી તે. તે બોલતી. હતી, “મને મારા મામાના દીકરા સાથે પરણાવવામાં આવશે. પછી અમને એક ચંડ નામનો દીકરો થશે. પછી હું તેને આમ મોટેથી. બોલાવીશ – ‘ચંડ અહીં આવ, ચંડ અહીં આવ.” આ બોલાવવાની બૂમ સાંભળી ધાડપાડુઓ. ઝટપટ ભાગી ગયા. પોતાના જીવનના ઉત્તરભાગમાં સંગમથેર જે નગર માં રહ્યા હતા તે નગર. આ અને કુલ્લઈર એક છે. આ અને કોલ્લાઅ એક છે. આ અને કોલ્લઈર એક છે. વાણિયગામની ઉત્તરપૂર્વમાં આવેલો સન્નિવેશ. ઉપાસક આનંદ(૧૧) પોસહસાલામાં તપ કરવા માટે વાણિયગામથી ત્યાં ગયો હતો. તીર્થંકર મહાવીરે પોતાનું સૌપ્રથમ પારણુ અહીં બ્રાહ્મણ બહુલ(૨)ના ઘરે કર્યું હતું. સન્નિવેશ જે નાલંદાથી બહુ દૂર ન હતો. મહાવીરે નાલંદામાં પોતાના બીજા વર્ષાવાસ દરમિયાન ચોથા માસખમણના પારણાના પ્રસંગે બ્રાહ્મણ બહુલ(૪) પાસેથી અહીં ભિક્ષા ગ્રહણ કરી હતી. ગોસાલકે પોતે એકતરફી (પોતાના તરફથી) મહાવીરને ગુરુ તરીકે અહીં સ્વીકાર્યા હતા. આ અને કોલ્લાઅ” એક છે. જુઓ ‘કોઅગડ'.
कोल्लइर
कोल्लकिर
કોલ્લેકિર
कोल्लयग्गाम कोल्लयर
कोलकग्राम कोल्लकर
કોલકગ્રામ, કોલ્લકર
१. कोल्लाअ
ऐ.
कोल्लाक
કોલ્લાક
२. कोल्लाअ
ऐ.
कोल्लाक
કોલ્લાક
ऐ.
कोल्लाक
કોલ્લાક
कोल्लाग कोवकड
કૂપકટ
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोष:' भाग-१
પૃ8- 127