________________
ત્રીજે]
કનકવાની કથની ગરખાં કાટખાં કહે છે કે મારા આ અને ભરતપુરના રહીશ સલ્લુનાં નવા ચગાવવામાં ઉસ્તાદ હતા એટલું જ નહિ, પણ તેઓ ગમે તેવી કાચી કેરી હેવ તે તેને ઉકાળીને તેને પાકી બનાવવામાં પણ એક હતા. એમને ગમે તેવી કાચી કેરી આપી હોય તે તેને પાકી બનાવી તેના ઉપર સુરતી એટલે જેસદાર કનકો પણ તેઓ ચગાવી આપતા અને એ દેરી તૂટતી નહિ.
માં બનાવવાની રીત–સાદી દેરીને કાચ પાઈ તૈયાર કરાય ત્યારે એ દેરી માં” કહેવાય છે. સાથે ગુજરાતી જોડણીકેશ (પૃ. ૬૨૫)માં આ “માં” શબ્દ આપેલે છે અને ત્યાં એને અર્થ ‘કાચ પાયેલે દે” એમ કરાયેલે છે. કેટલાક લોકો “માં” શબ્દ ન વાપરતાં એને બદલે “મા” શબ્દ વાપરે છે, પરંતુ આ બે શબ્દમાંથી કયો શબ્દ શુહ છે અને તે શા ઉપરથી બનેલું છે તે જાણવું બાકી રહે છે. હિંદીમાં તે માંજાને “મંા” કહેતા હોય એમ લાગે છે.
માં બનાવવામાં મુખ્યતયા બે ચીજોની જરૂર પડે છે. (૧) કાચ અને (૨) ચીકણે પદાર્થ. સેડાāટર (soda-water )ની બૅટલ (bottle)ના કારખાનામાંથી સાડાવૈટરની ભાંગેલી સીસી-બાટલી લાવીને તે ખાંડીને તેને ભૂ બનાવાય છે. એ સીસીઓ ખાંડતી વેળા કાચ અખમાં ન ઉડે તે માટે ખાંડવાના દસ્તાને ચામડાનાં ત્રણેક ચકરડાં પહેરાવી એ વડે ખંડાય છે. એ કાચનો ભૂકે જેમ બને તેમ બારીક હેય તે જ તેનો માંજે સારે બને છે, એથી એ ખાંડેલે કાચ જાડા કપડા વડે ચળાયેલે પસંદ કરાય છે, જોકે એ મેળે મળે છે. કેટલીક વાર કાચ જાડા કપડાથી નહિ ચાળતાં હવાલાથી ચળાય છે. એ કાચ સસ્તે વેચાય છે ખરે, પણ એ કાચ જેવો જોઈએ તે બારીક–મદા જેવો બારીક નથી. ચાળતાં ચાળતાં હવાલામાં કાચને સાધારણ રીતે જે જાડે ભૂકે રહી ગયો હોય તે માંજા માટે વપરાતું નથી, પણ એને તે સાથિયા પૂરવા માટે ઉપગ કરાય છે. માંજા માટે જે મેદા જેવો કાચ બજારમાં મળે છે તેનો ભાવ એક શેરે બે આના જેટલો હાલમાં લેવાય છે
ચીકણું પદાર્થ તરીકે લાહી કે સરસ વપરાય છે. લાહી એ ઘઉંના લોટની ખેળ છે. એ મેદાની બનાવાય છે. એમાં ડુંક મોરથુથ નંખાય છે જેથી એ લાહી જે દેરીના માંજા માટે વપરાય તેને ઉંદર વગેરે કરડીને બગાડે નહિ
લાહીમાં માપસર કાચ ભેળવી તેને કણેકની માફક મસળી તૈયાર કરાયેલા લેદાને “લગદી” કહેવામાં આવે છે. જે રીતે કાચ પા હેય તેના થોડાક આંટા છેડેક અંતરે ઠેકેલા મેટા બે ખીલાઓ ઉપર કે એવી કોઈ બે ચીજે ઉપર પહેલાં ભેરવવામાં આવે છે. પછી જમણા હાથમાં થોડીક લગદી લઈ તેને આ આંટાઓ ઉપર જોરથી બે ચાર વાર ઘસવામાં આવે છે. જુઓ ચિત્ર ૪૩. આ પ્રમાણે તૈયાર કરાયેલે માં “ લૂગદીને માંજે ' યાને “ હાથે ઘસેલે માંજો' કહેવાય છે. એ માં તૈયાર થતાં ખીલા કે અન્યત્ર વીંટાળેલા આંટા પિંડ કે પરતી ઉપર લપેટી લેવામાં આવે છે અને પાછા ફરીથી નવી દેરીના આંટા એ ખીલા કે એવી કોઈ ચીજ ઉપર વીંટાળાય છે અને તેને ઉપર પ્રમાણે માં જે બનાવાય છે. એ માં જે રંગીન બનાવવો હોય તો લૂગદીમાં તે જાતને રંગ નંખાય છે. એ રંગ માં બનાવનાર હેશિયાર હોય તે જ બેસાડી શકે, નહિ તે વચ્ચે વચ્ચે સફેદ
- ૧ એ અહીં બડેખાને ચલે રહે છે. એમને મને પરતી સંબંધી પણ કેટલીક માહિતી પૂરી પાડી છે તે બદલ હું એમને ઋણી છું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com