________________
બીજે ]
નવાની કથની
૧૧
ચપટી ચીપ પસંદ કરાય છે, પરંતુ કમાન માટે તે ગાળાકાર ચીપ પસંદ કરાય છે. એટલે ા અને કમાન માટે આ પ્રમાણે જુદી જુદી ચીપ બનાવાય છે. ઠ્ઠો અને કમાન એ બેમાંથી એકમાં પણ ગાંઠ ન હેાય તે। સારૂ; નહિ તે જરૂર પડતાં એ વાળવા જતાં કનકવા ત્યાંથી ભાંગી જવા સંભવ રહે છે, વાસ્તે બનતા સુધી ગાંડવ.ળી ચીપને કમાન માટે બહુ છે! ઉપયોગ કરાય છે. ઠ્ઠા ને કમાનનાં અયવાનાં નામ—ઠ્ઠા અને કમાનના તેમ જ એનાં અવયવનાં નામના સંબંધમાં હિંદી-રાસા ( પૃ. ૧૯૫૬ )માંથી નીચે મુજબની પંક્તિઓ અત્ર રજૂ કરવી ઉચિત સમાય છે:—
t
' इसका ढांचा दो तीलियों से बनता है । एक बिलकुल सीधी रखी जाती लचा कर मिहराबदार कर देते है। सीधी तीली को कहते हैं ढड्ढे को एक सिरे को पुछल्ला और दूसरे को कागज और मढ दिया जाता है। कमांच के दोनो सिरे कुब्जे कहलाते हैं । '
""
है पर दूसरी को ढड्डा और मिहराबदार को कमांच या कांप मुड्ढा कहते हैं । पुछल्ले पर एक तिकोना
ગુજરાતી ભાષામાં ઢઢ્ઢાના ઉપલા ભાગ માટે કે એના નીચલા ભાગ માટે કાઇ ખાસ શબ્દને પ્રયાગ થતા હાય તે તે જાણવામાં નથી. એવી જ રીતે કમાનના બે છેડા માટે પશુ ક્રાપ્ત વિશિષ્ટ શબ્દ વપરાતા હાય એમ જણાતું નથી. વિશેષમાં ઠ્ઠો, ઢાંડુ, કયડે, ખરેાળ, કાપ, અને કાંપ એ શબ્દોમાંથી એકેની વ્યુત્પત્તિ કે એને લગતા મૂળ શબ્દ જાણુવામાં નથી.
ચમયકના અર્થ આપણે ત્રીજા પૃષ્ઠમાં જોઈ ગયા છીએ. અને ‘જીભ’ પણ કહેવામાં આવે છે. ૧ચમચક કે ૨જીભ એ બેમાંથી એકેની વ્યુત્પત્તિ વગેરે જાણવામાં નથી. વિશેષમાં મરાઠી વગેરે અન્યાન્ય ભાષામાં એ તેમ જ ઢઢ્ઢા વગેરે માટે કયા શબ્દો વપરાય છે તે પણ જાણવું બાકી રહે છે. નવા બનાવવાની રીત–મચ્છી, પુન્નેદાર ઇત્યાદિ કનકવાને બાદ કરતાં બીજા બધા કનકવા બનાવવામાં સાધારણ રીતે ચાખડા કાગળ કામમાં લેવાય છે. જો તે કાગળ તેવા ન ડાય તા તેને ખરાબર કાપીને ચેાખડી બનાવાય છે. પછી તે ચાખડા કાગળના એ સામસામા ખૂણા મળે તેવી રીતે તેને વાળવામાં આવે છે. તેમ કરાતાં વચમાં સળ પડે છે. આ સળ પાડ્યા પછી એ ભાગ ઉપર, ખરાભર ખેલીને લીસી બનાવાયેલી વાંસની એક ચીપ લાહી વડે ઊભી ચેાંટાડવામાં *આવે છે. આ પ્રમાણે ચોંટાડાયેલી ચીપને ‘ો' કહેવામાં આવે છે. ઢઢ્ઢો ઉખડી ન જાય તે માટે તેના મથાળે એક ચેાખડી કાપલી ચાંટાડવામાં આવે છે. એવી રીતે એનાથી અમુક અંતરે એ ઢઢ્ઢા ઉપર માટે ભાગે ખીજી પણ ચાખડી કાપલી ચાંટાડાય છે.
ઢ્ઢો ચોંટી જાય એટલે કાગળની એ જ બાજુ ઉપર બીજી એક વંસની ચીપ ગેાઠવવામાં આવે છે. આ પશુ ઢઢ્ઢાની પેઠે લીલા વાંસની તૈયાર કરેલી લીસી ચીપ હોય છે. એને ક્રમાન આકારે વાળવામાં આવે છે. એનું માપ એવું રખાય છે કે એના બંને છેડા ઠ્ઠાના મધ્ય ભાગતી બરાબર સામસામે આવે અને એ કમાનના વચલા ભાગ ટ્ટાના માથાથી થેડેક દૂર રહે.
૧ ઉર્યુક્ત કાશમાં આ રાખ્યું નથી.
૨ આ અ'માં એ શબ્દ ઉપર્યુંકત કાશમાં નાંધાયેલે નથી.
૩ આ સ’બંધમાં “સચિત્ર દેશી રમતે ”ના ૨૫૫મા પૃષ્ઠમાં નીચે મુજખ ઉલ્લેખ છે:--
“ તે ભાગમાં એક કામડી ગાળ લાંબી છેાલીને તૈયાર કરેલી હોય છે તે લાહી વડે ઊભી ચાંટાડે છે, ને તેને આસરે એક આંગળ જેટલા ભાગ ધુટા રાખે છે. આ ભાગને નકવાનું માથું કહે છે, અને આખી કામડીને કયા અથવા ઢઢું કહે છે. ”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com