________________
૮૪
પછી તેણે બહાર પાડયું કે જૈનધમ એ સ્વતંત્ર ધર્મ છે. બન્ને ધર્મના પ્રચારા મહાવીર અને મુદ્દે સમકાલીન હતા. પણુ તેમના ધર્મના સિદ્ધાંતા બારીકાઇથી તપાસતાં માલુમ પડે છે કે બન્ને ધર્મી તદ્દન નિરાળા છે અને જૈનધમ અન્ય ધર્મના ક્રાંટા નથી.
જૈનસાહિત્યના મહાન અધ્યાપક જર્મનીમાં ખેાન શહેરમાં ડા. હર્માંન જેકેાખી છે. એ માણસે જૈન સાહિત્યની જે અનન્ય સેવા કરી છે તે માટે આપણે તેના સદાના ઋણી છીએ. તેણે ત્યાંની ‘યુનીવર્સીટી' તરફથી હિંદમાં માણસે માકલ્યા અને જૈનધર્માંના ભડારા કયાં કયાં છે ? તેમાં કયાં પુસ્તકા છે? થા વિષયપર છે? ક્રાણુ કર્તા છે ? વિ. નાંધ લેવરાવી, હસ્તલિખિત ગ્રંથા વેચાતા મળ્યા તેટલા ખરીદ્યા. બીજા વાંચી તેમાંથી નકલ લેવરાવી અને તેનું માટુ' લીસ્ટ બનાવી બે હજાર પાનાનું ‘ કૅટલેગ ’ બહાર પાડયું. ચ્છાથી સમસ્ત વિશ્વને જાણ થઈ કે જૈન સાહિત્યમાં પાંચપચીસ પુસ્તકા નથી પરંતુ જેટલું સસ્કૃત સાહિત્ય વિશાળ છે તેટલુંજ જૈન સાહિત્ય સમૃદ્ધ છે. બીજા એક જન પ્રે. ગ્લાસેનેપરિએ ૭૦૦ પાનાના એક ગ્રંથ લખ્યા. તેમાં જૈનધમ નું સઘળું રહસ્ય આવી જાય છે. તે જૈનસાહિત્ય અને સિદ્ધાંતાના દોહનરૂપ છે. તે આત્માનં પ્રકાશ મંડળ (ભાવનગર) તરફથી ગુજરાતીમાં સરળ તરન્નુમા થયા છે.
ચૂરાપમાં આપણા શાસ્ત્રના અનેક ગ્રંથા બહાર પડયા છે, તે છાપવા માટે સ્પેશીયલ ખીખાં અને સ્પેશીયલ છાપખાનાએ ટાય છે. તે જૈન સાહિત્યના પ્રકાશ માટે લાખા રૂપીયા ખર્ચી રહ્યા છે. ડા. જેકાખીએ કલ્પસૂત્ર ઉપર તેટલાજ કદનું ઉપેદ્ઘાત આપ્યું છે. તેમાં કલ્પસૂત્રની કેટલી નકલ, કયા ભંડારામાં પડેલી છે. કેટલા મતભેદો કચે સ્થળે છે તે બધું લખાણથી સ્પષ્ટ જણાવ્યું છે. તેના હજુ સુધી ગુજરાતીમાં તરજુમા થયે। નથી. દરેક જૈન દ્બિાને એ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com