________________
૧૧
જેમ શારીરિક દર્દી નિવારવા માટે પ્રથમ પેટ સાફ્ટ કરવું આવ-શ્યક છે, તેજ રીતે આત્મિક દર્દો મટાડવા માટે ચારિત્રની સુધારણા કરવી જ જોઈ એ.
પહેલાં તા આજે નીતિનું ધેારણ એટલું બધુ હલકું થઇ ગયું છે કે જેમાં સામાન્ય ગણાતી માનવતાને પણ ભૂલી જવાય છે. જ્યાં સુધી નીતિ–પ્રમાણિકતા જે મનુષ્યમાત્રનું કર્તવ્ય છે, તેનું પાલન ન થાય ત્યાં સુધી આત્માન્નતિની વાતા નિરકજ છે. જ્યારે નૈતક ભાવના સુધરી જાય ત્યારેજ આગળ વધી શકાય. માટે સૌથી પહેલાં પ્રથમ ભૂમિકા સાર્ક કરવી એષ્ટએ અને પછી આગળ વધવું જોઈ એ.
કદાચ અહીં કાઇ એમ માને કે વાજમી ગેરવાજશ્મીનું માપ શું? તેની ઓળખાણુ શું ? સારું શું? ખાટું શું ? એ કઇ રીતે જાણી શકાય ? જવાબમાં તે જાણવા માટેનું પ્રમાણ તે તમે પેતેિજ છે. મહાભારતમાં કહ્યું છે કે—
प्रत्याख्याने च दानेच सुखदुःखे प्रियाऽप्रिये । आत्मोपम्येन पुरुषः प्रमाणमधि गच्छति ॥
જવાબ
ત્યાગ, દાન, સુખ, દુ:ખ, પ્રિય, અપ્રિય એ દરેક વસ્તુમાં પોતાનુંજ માપ કાઢી વર્તવું જોઈએ.-પેાતેજ પ્રમાણુરૂપ થવું જોઈએ. પાતાને શું પ્રિય છે. અન્ય પ્રાણીએ આપણા સાથે કેવું વર્તન રાખે તેા ષ્ટિ છે ? એના એજ આપણા વર્તનને સૂચવનાર છે ફ્કત એટલુંજ યાદ રાખા કે જે વસ્તુ તમે કરી રહ્યા છા– બીજા પ્રત્યે જે વન રાખી રહ્યા છે. તેજ વર્તન બીજો કોઈ તમારી સાથે રાખે તે તમને તે ગમે છે? જે ન ગમતું હોય તેા તેવું વન બીજા તરક તમે ન રાખે.
સારાંશ કે તમને જે ગમે છે તેજ રહેા. ખસ માજ એક ટૂંકા અને સરળ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
બીજાએ માટે તમે કરતા. ઉન્નતિના રાજમાર્ગ છે.
www.umaragyanbhandar.com