________________
૧૨
આવી જાય. ડે।. પુન તાંબેકર. શ્રીયુત શ્રીપ્રકાશજી, આચાય નરેંદ્રદેવ અને આપણા પ્રે।ફેસર ધર્માનંદ કૌસખી વક્તાએ છે. વિષયે તેમની પસદગીના છે. કૌસ’બીજી અહિસાપર ખેાલશે, નરેન્દ્રદેવજી સામ્યવાદ ઉપર ખેલશે. અહીંના ત્રણ ચાર હજાર જેટલા વિદ્યાર્થી, શિક્ષક અને અધ્યાપકવ માંથી રસ લેનારને તે દિવસેાએ મેાટે ભાગ હશે. ધારા કે હું ગમે તેટલી શ્રદ્ધાપૂર્ણાંક તેમને કલ્પસૂત્ર માટે કહું પણ માર્ કથન માન્ય થાય ખરૂ ? ત્યારે એ વાસ્તે કયા માગ છે એના સૌ વિચાર કરે !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com