________________
બલોનની લાયબ્રેરી તે કરતાં વધારે સમૃદ્ધ છે. કારણ કે બ્રિટન કરતાં જર્મનીમાં જૈન સાહિત્યના ઘણા વિદ્વાનો છે. આર્યસાહિત્ય વિભાગ માટે ખાસ અધ્યાપક ડૉ. યુડાર છે. મેં જ્યારે તેમની મુલાકાત લીધી ત્યારે તેમની પાસે કોઇ શિષ્ય જો. પણ ભણનાર હોય તોજ અધ્યાપક રાખે એવું તેઓ નથી માનતા. અધ્યાપક પિતાની શોધખોળ ચાલુ રાખે છે. અને યુનીવર્સીટી તરફથી તેમને પગાર મળ્યા કરે છે. આ પ્રબંધ પ્રશંસનીય છે. આમ હોય તેજ સાહિત્યને વધુ પ્રચાર થાય.
ત્રીનું સ્થાન પેરીસમાંનું જાહેર પુસ્તકાલય છે. ત્યાં હું એકવીસ દિવસ રોકાયેલ. ત્યાંના બન્ને વિદ્વાને માગધીમાં કાબેલ છે. વ્યાકરણમાં તેઓ ખૂબ કાબેલ છે. હેમચંદ્રાચાર્યના સૂત્રોના વિવિધ અર્થો મેં સાંભળ્યા ત્યારે હું તાજુબ થઈ ગયો. અને હું ખાત્રીથી કહું છું કે આવું જાણવાનું મને હિંદમાં નહિ મળેલું. ખરેખર આખી જંદગી એકજ કામ કરે તે ઘણું સુંદર થઈ શકે.
જૈન સાહિત્ય સંગ્રહનું બીજું સ્થળ ફલોરેન્સ છે. તે ઈટાલીમાં આવ્યું છે. ત્યાં કોઈ પ્રેફેસર નથી. પરંતુ ત્યાં હસ્તલિખિત ગ્રંથો છે. ડૉ. ટેસીરી અહીં આવી મારવાડમાં ફરેલા અને તેમણે જેનને અભ્યાસ કરેલો. ત્યાંની મ્યુનીસીપલ લાયબ્રેરીમાં ચૌદ તથા પંદરમાં સૈકાના જુના ગ્રંથો છે. એ જોતાં જ મને લાગ્યું કે ખરે જવાહર તો હિંદમાં નહિ પણ અહીં જ છે. આપણે માનીએ છીએ કે આપણું » આપણનેજ આવડે તે ખોટું છે. ચૌદમા સૈકામાં જયારે જેનધર્મ ગુજરાતમાં સર્વોપરી હતો તે વખતના સારા જૈન ગ્ર કલેરેન્સમાં મોજુદ છે. તેમની સાચવણું હેરત પમાડે તેવી છે. યુના કાળના તાડ પત્રાને અડતા જ તેઓ ભૂકે થઈ જાય એવાં હોય છે. તેયી ઉપર નીચે કાચ ગોઠવી તેઓ તાડપત્ર સાચવી રાખે છે. દવાઓ મૂકી રાખે છે જેથી છવડાઓ બગાડી ન નાખે, અને તેને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
ami Gyanbhandar-Umara, Surat
Www.umaragyanbhandar.com