SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ચામાસાના પર્વનું રહસ્ય બળેવ પર્વ એ તેા જીવ્યા પછીના અનુભવનું વર્ણન છે. જેમ ખાધા પછી ઓડકાર આવે છે તેમ જીવન પછી તેનું પ આવે છે. જેમ કે બળેવ. એ બ્રાહ્મણાનું પર્વ છે. પહેલાંના સમયમાં બ્રાહ્મણેા ચાતુર્માસ કરતા. ચાતુર્માસમાં ઋષિઓ ચિંતન કરીને અનુભવની આપ લે કરતા. એમ દરેક વર્ષે કરતા. આ સાધનાઓનું સંસ્કરણ કરવું એ ઉપવીત–જના પાછળના હેતુ છે. વળી કેટલાક મળેવને નાળિયેરી પૂનમ પણ કહે છે. કેમકે સાહસિક વેપારીઓએ તેની ઊજવણી કરેલી હતી અને દરિયાને કાંઠે થતાં શ્રીફળ અર્પણ કરીને મુસાફરી કરવાના રિવાજ હતા. વળી તે દિવસે રક્ષાબ ધનના રિવાજ છે. તેની પાછળ હેતુ એ છે કે ચામાસામાં શરીરને રાગેા આવવાના છે તેમાંથી રક્ષા કરે. શરદ ઋતુ આવવાની છે અને તેમાં રક્ષણ કરવાનુ એ પ્રતીક છે. એટલા માટે જ ‘શતં ચર્ઃ લીવેવ’ સેા શરદ જીવા—એમ કહેવાય છે. પછી અર્ધા પાક થઈ ગયા હોય અને રોગ ઓછા થવા લાગ્યા હોય, એટલે રક્ષાની જરૂર ઓછી થાય. તેથી દશેરાને દિવસે તે કાઢી નાખે છે. ઋષિપ`ચમી ઋષિ પંચમીના પના વિચાર કરીએ તા સમજાશે કે www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
SR No.034995
Book TitleParv Mahima
Original Sutra AuthorN/A
AuthorRavishankar Maharaj
PublisherBalgovind Kuberdas Co
Publication Year1955
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy