________________
૬૮
ઉપાધ્યાયપદ :—વિ. સ. ૧૫૫૪ના વૈશાખ સુદ ૩, સ્થળનાગાર નગરે, શેઠ સજલાણીગેાત્રીય શ્રી સહસ્રમલજી વિગેરે શ્રાવકાએ આદરેલા અાન્તિકા મહાત્સવપૂર્વક ભારે ધામધૂમથી ઉપાધ્યાયપદ જન્મથી સત્તર વર્ષની ઉંમરે એનાયત કરવામાં આવ્યું.
વિહાર :દક્ષિણ, પૂર્વ, મેવાડ, મારવાડ, માળવા, કચ્છકાઠિયાવાડ, ગુજરાત વિગેરે અનેક પ્રદેશેામાં ઠેરઠેર ઉગ્ર વિહાર કરી રાજા, મહારાજા વગેરે અનેક જીવાને ધર્મમાં લીન કર્યો.
ક્રિયાદ્દાર :— શુદ્ધ સ ંવેગમા ંના સ્વીકાર ) વિ. સ. ૧૫૬૪ માં પૂજ્યશ્રીએ જન્મથી ૨૭મા વર્ષે ક્રિયા ઉદ્ધાર કરી યતિઓએ ફેલાવેલ અંધાધુંધી અને શિથીલાચાર દૂર કરવામાં મહાન યશસ્વી કાળા આપ્યા છે. જીવનચરત્રમાં વર્ણવ્યા મુજખ ૨૨ ગાત્રીઓના ઉદ્ધાર, મહેશ્વરી ધમ માંથી જૈનધમ માં સેકડા ઘરાને સદ્ઉપદેશથી લાવ્યા. જોધપુરનરેશ માલદેવજી,ચિતડગઢનરેશ સ`ગ્રામસિંહજી મહારાણા અને ખંભાતના નવાબસાહેબ ઈત્યાદિ રાજાઓને પ્રતિમાધી પેાતાના પરમભક્ત મનાવ્યા. લેાંકાશાહના ભક્તોને પેાતાના શિષ્ય બનાવ્યા. મેશ્રી, ક્ષત્રીયા અને અન્યદશનવાળાઓને ઉપદેશવડે જૈનમામાં જોડ્યા અને લેાકાને શુદ્ધ ક્રિયાનુષ્ઠાનવ ત સાગ બતાવી શિથિલાચારને ભગીરથ પુરૂષાથ વડે હાંકી કાઢ્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com