________________
ચનસારે દ્ધારમાં કહ્યું છે કે આ તપ ચાર વાર કરવાથી પાંચ વર્ષ, બે માસ અને ૧૮ દિવસે પૂર્ણ થાય છે. “ઝ નમો અરિહિંતાણું” નું ગરણું ગણવાનું છે. આ સાધુ તથા શ્રાવકને કરવાને આગાઢ તપ છે. ઈતિ.
યુગપ્રધાન શ્રીપાર્ધચંદ્રસૂરીશ્વરજી ભગવાનના
જીવનચરિત્રનો ટુંક સારાંશ જન્મસ્થાન –હમીરપુર, આબુતીર્થ પાસે. જન્મ :–વિ. સં. ૧૫૩૭ના ચિત્ર સુદ ૯ શુકવાર. પિતાનું નામ :વેગલશાહ નામશાહ. માતાનું નામ –વિમલાદેવી-વિમળાબાઈ. જ્ઞાતિ –પોરવાડ-વશાપોરવાડ. દીક્ષા –વિ. સં. ૧૫૪૬ના વૈશાખ સુદ ૩. (ઉ. વ. ૯) ગુરૂનું નામ :-શ્રી સાધુરત્નસૂરિજી મહારાજ. અભ્યાસ –શરૂઆતમાં પડાવશ્યક-પ્રકરણાદિ, વ્યાકરણ,
કાવ્ય, કેષ, સાહિત્ય, નાટક, ચંપૂ, સંગીત, છંદ, રસાલંકાર, તર્ક-ન્યાય, ગ, સ્વમતમંડન, પરમતખંડન,
જ્યોતિષ સંબંધી વિવિધ શાસ્ત્રો. ધર્મશાસ–જિનમતના આગમે, પરમતના કૃતિ-સ્મૃતિઓ,
ગણિત, પડ્રદર્શનના તત્વદર્શક સિદ્ધાંતે વિગેરે વિગેરે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com