________________
૬૯
આચાય પદ :—વિક્રમ સ. ૧૫૬૫ના વૈશાખ સુદ ૩, સ્થળ જોધપુર. અઠ્ઠાઇ મહે।ત્સવ પૂર્વક શ્રીચર્તુવિધસંઘની હાજરીમાં, જન્મથી ૨૮ વર્ષની ઉમરે અને દીક્ષાથી ૧૯મા વર્ષે આચાય પદ આપવામાં આવ્યું.
યુગપ્રધાનપદ :~સ. ૧૫૯૯ના વૈશાખ સુદ ૩, સ્થળ શ્રી સલક્ષણ (શંખલ)પુર, મેાઢજ્ઞાતીય વિક્રમશાહ, સધરશાહ, નીશા શ્રીમાળીજ્ઞાતીય ડોસાશાહ, ડખાશાહ, લાધાશાહ, પાસરાજ વિગેરેએ હાવા લીધા. આચાર્યાં, પડિતપ્રવા વિગેરે ચતુર્વિધ સંધની હાજરીમાં જન્મથી ૬૨મા વર્ષે અને આચાય પદથી ૩૪મા વર્ષે યુગપ્રધાનપદ એનાયત કરવામાં આવ્યું.
ચમત્કારી કૃતિઓઃ—(૧) ખંભાતમાં કુરબાની માટે લઇ જવામાં આવતી ગાયને અદ્રશ્ય કરી તેને હાંકી જનારાઓને સ્થિર કર્યા. નવાબસાહેબે ક્ષમા યાચતા અને જીવડુંસા પ્રતિબંધ કરતાં સર્વેની મુક્તિ.
(૨) જોધપુર નગરને આંગણે દુષ્કાળથી અનેક જીવા મેાતના જડબામાં હડસેલાઇ રહ્યા હતા. ત્યારે મેઘવૃષ્ટિ થઈ અને સર્વત્ર લીલા લહેર.
(૩) ઉનાવા (ઉંઝા) મુકામે પૂજ્યશ્રી એક મેશ્રી વણિક ગૃહસ્થને ત્યાં ગોચરી અર્થે પધાર્યાં, તે સમયે વણિક ગૃહસ્થની પત્ની છાણા થાપતી હતી. પૂજ્યશ્રીએ ધર્મલાભ કહેતાં ગુસ્સામાં આવીને તેણે પાતાની પાસે પડેલું છાણ પાત્રમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com