________________
૪
બેસી રહે તેમ હતા ? તેઓએ તે પૂજ્યશ્રીના કાળધમને મહે।ત્સવરૂપ ઉજવી ઠેરઠેર અઠ્ઠાઇ મહાત્સવેા કર્યા અને સ્મારક તરીકે નીચેના સ્થળેાએ સ્થૂલા (પાદુકા સ્થાપન) ઉભા કર્યા જે આજે પણ કેટલાક સ્થળે મેાજુદ છે.
૧ બીકાનેર. ૨ નાગાર, ૩ મેડતા, ૪ પાલી, ૫ સેાજત, ૬ રૂણ, ૭ દેસણુંક, ૮ ભીનાસર, ૯ જોધપુર, ૧૦ બુધનાવર, ૧૧ ચિત્તોડ, ૧૨ ઉજ્જૈન, ૧૩ જયપુર, ૧૪ મુર્શિદાબાદ, ૧૫ આગ્રા, ૧૬ અજમેર, ૧૭ સાબર, ૧૮ રીયાં, ૧૯ પાલીતાણા, ૨૦ માંડલ, ૨૧ વીરમગામ, ૨૨ ધ્રાંગધ્રા, ૨૩ લીંખડી, ૨૪ ઉનાવા, ૨૫ બીજાપુર, ૨૬ અમદાવાદ, ૨૭ ખ’ભાત, ૨૮ રાધનપુર, ૨૯ વાલોત્તરા, ૩૦ ૫ંચ પદરા, ૩૧ તિવરી, ૩૨ બગડી, ૩૩ પટણા, ૩૪ અજીમગંજ, ૩૫ બુરાનપુર, ૩૬ ખાચરાદ વિગેરે સ્થળે તેઓશ્રીની ચરણપાદુકાઓ સ્થાપન કરવામાં આવી.
પૂજ્ય શ્રીપા ચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ જે ઉગ્ર તપ કર્યા હતા તે તપની સમજ આ નીચે ક્રમસર આપવામાં આવે છે. આ સૂત્રેામાં કહેલા તપ છે.
(૧) ભવ્રતપ: આ તપને અંગે ૭૫ ઉપવાસ અનુક્રમે ૧ થી ૫ ઉપવાસેા આવે છે, જે તપ ૧૦૦ દિવસે સ`પૂર્ણ થાય છે. તેમાં ૨૫ પારણાના દિવસે આવી જાય છે. આ તપનું મૂળ કલ્યાણની પ્રાપ્તિ અર્થે છે, “ શ્રી મહાવીરસ્વામી નાથાય નમઃ ગરણું છે. આ તપ સાધુ અને શ્રાવકે કરવાના તપ છે.
,,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com