________________
૬૫
(ર) મહાભદ્રંતપ : આ તપમાં ભદ્રતપથી દિવસેાની વૃદ્ધિ છે. ૧ થી ૭ સુધી ઉલ્ટા સુલ્તા ઉપવાસ અને દરેક ઉપવાસે પારણું કરતાં કુલ ૧૯૬ ઉપવાસ અને ૪૯ પારણાં મળી આઠ માસ અને પાંચ દિવસે (કુલ ૨૪૫ દિવસે) આ તપ પૂરા થાય છે. આ તપનું મૂળ સર્વ વિઘ્નાના નાશ છે.
(૩) ભદ્રોત્તરતપ: પાંચ ઉપવાસથી ૯ સુધી ચડઉતર ઉપવાસ કરતાં કુલ્લે ઉપવાસ ૧૭પ ને પારણાં ૨૫ મળી ૨૦૦ દિવસે આ તપ પૂર્ણ થાય છે.
(૪) સતાભદ્રતપઃ ઉપવાસ અનુક્રમે ૫ થી ૧૧ ઉલ્ટા સુલ્ટા મળી કુલ્લે ૩૯૨ ઉપવાસ અને ૪૯ પારણાં આવે છે. કુલ્લ દિવસ ૪૪૧ થાય છે. આ તપમાં ગરણું વિગેરે ભદ્રતપની પેઠે જાણવું.
(૫) લઘુસિ’નિઃસ્ક્રીડિત તપ : જેમ સિંહ ચાલતાં ચાલતાં પાછળના ભાગ જુએ છે તેમ સિંહનિઃક્રીડિત તપ કહેલ છે તેમાં પ્રથમ ૧ ઉપવાસ ને પારણું, ૨ ઉપવાસ ને પારણું પછી ૧ ઉપવાસ ને પારણું, પછી ૩ ઉપવાસ ને પારણું, પછી ૨ ઉપવાસ ને પારણું એ રીતે આનુપૂર્વી એ તપ કરવા પછી પદ્માનુપૂર્વી એ લેવું. એમ ચાર પરિપાટી કરતાં આ તપ એ વર્ષ અને ૨૮ દિવસે (કુલ ૭૪૮ દિવસે) પુરા થાય છે. એક પરિપાટીના કાળ છ માસ ને સાત દિવસ છે. તેમાં ૧૫૪ ઉપવાસ ને ૩૩ પારણાં આવે છે એટલે એક પરિપાટીના કુલ ૧૮૦ દિવસેા થાય છે. આમાં ફ્ક ના અરિહંતાણું” નુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com