________________
સંસ્થાનું એ સદ્ભાગ્ય છે કે આવી ઉપયોગી પુસ્તિકા બહાર પાડવાનું તેના ફાળે આવ્યું છે. આ પુસ્તિકા આ સંસ્થાની સ્થાપનામાં જે મહાપુરૂષના ઉપદેશ અને ધર્મવાણીએ મહાન ભાગ ભજવ્યો છે તે સ્વપૂ૦ પાઠ આચાર્ય શ્રીભ્રાતૃચંદ્રસૂરીશ્વરજી (ભાઈચંદજી) મહારાજને અર્પણ કરી એ . ગુરૂદેવ પ્રત્યેનું ત્રણ યત્કિંચિત્ અદા કરવાને મનસુબો પાર પડ્યાને આત્મસંતેષ લઈ શકીએ છીએ. આ સંસ્થાના પ્રેરણામૂર્તિ સ્વ. શ્રેષિશ્રી હઠીસીંગભાઈ ને પણ આ તકે અમે તેઓશ્રીનો બ્લેક રજુ કરી જ્ઞાનની પરબ અર્પણ કરી ભાવી પ્રજાના આત્મકલ્યાણનું સાધન કરી આપવા માટે તેઓશ્રી પ્રત્યે આભારદર્શન કરકરવાનું ચૂકી શકતા નથી. વળી શ્રી સંઘના અગ્રગણ્ય ગૃહસ્થો કે જેમણે આ પુસ્તિકા લખાવરાવવા અને છપાવવા માટેના અમારા મનોરથને પ્રોત્સાહન આપ્યું છે તેઓને પણ આ તકે અમે આભાર પ્રદર્શિત કરીએ છીએ.
વળી અત્રે ચાતુર્માસ બરાજતા પૂળ મુશ્રી કૃપાચંદ્રજી મહારાજ સાહેબ તથા પૂ. મુ. શ્રી બાલચંદ્રજી મહારાજ સાહેબે અમારી વિનંતિને માન આપી આ પુસ્તિકાના લેખનમાં ઘટતા સુધારા-વધારા કરી તેને સુંદર બનાવવા અને ગેલીએ સુધારી આપવા પાછળ સમય અને શક્તિને જે ભેગ આપે છે તે માટે અમે તેઓશ્રીના અણી છીએ. ૫૦ મુઇ શ્રી બાલચંદ્રજી મહારાજે પણ બાલ્ય વયે દીક્ષા ગ્રહણ કરી શાસ્ત્રોને ઠીક ઠીક અભ્યાસ કરવા ઉપરાંત જ્યોતિષ અને કવિત્વ સંબંધે જ્ઞાન ઉપાર્જન કર્યું છે. તેઓશ્રીએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com