________________
૫
નહિં પણ એવી તક મળવા માટે પેાતાની જાતને ભાગ્યશાળી માની તેના પુરેપુરા ઉપભાગ કરે છે.
પૂર્વ ઉપાધ્યાયજી મહારાજ કુમાર માલદેવને ઉદ્દેશીને રાજધમ ના સાચા મમ સમજાવી ધર્માંનું રક્ષણ કેવી રીતે થઇ શકે તે વિષે સચાટ ઉપદેશ. વ્યાખ્યાનમાં બાપે છે. અને યથા રાજા તથા પ્રજાનું રહસ્ય સમજાવે છે. આથી કુમાર પ્રતિષેધ પામે છે. અને સભાજને દાન, તપ, શીલ અને ભાવનાના તથાપ્રકાર જાણતાં તે વિશુદ્ધ ક્રિયાઓના દર કરે છે. એજ સમયે શ્રી સ ંઘની સાગ્રહ વિનંતી અને લાભા લાભનું કારણ જોઈ પૂ॰ ઉપાધ્યાયજી મહારાજ એ સાલ જોધપુરમાં ચાતુર્માસ રહ્યા. આ ચાતુર્માસમાં પર્વાધિરાજ શ્રી પર્યુષણાપત્ર આવ્યા અને આ મહાપુરૂષે શાખાનુસારી પર પરાગત હંમેશ મુજબ ભાદરવા સુદી પંચમીની સવત્સરી કરી, જેથી અપવાદને કાયમ બનાવી ભાદરવા સુદ ૪ ની સંવત્સરી કરનારાઓ છેડાઇ પડ્યા. આ છેડાઈ પડવાનું કારણ મમત્વનુંજ કહી શકાય. કારણ શાસ્ત્રોક્ત ભાદરવા સુદી પંચમી છે. શ્રી કાલિકાચાય ભગવાને સવસરી ભાદરવા સુદ ૪ ની કરી. એક વાત દીવા જેટલી સ્પષ્ટ છે કે રાજાની પ્રતિકૂળતાના કારણેજ શ્રી કાલિકાચાય ભગવાને શાસ્ત્રાનુસાર ૫'ચમીને સ્થાને ચાથની સ'વત્સરી કરી હતી. આ અપવાદને પૂ॰ ઉપાધ્યાયજી જેવા ક્રિયાદ્વારક શાસ્ત્રોક્ત તરીકે કઈ રીતે અપનાવી દે અને ન અપનાવે તેા પછી પંચમીનીજ સંવત્સરી કરેને ? એ વના ચાતુર્માસની પૂર્ણાહુતિને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com